• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો | premature white beard causes remedies young men

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Premature White Beard Causes: આજકાલ નાની ઉંમરે વાળ અને દાઢી સફેદ થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને 25 થી 30 વર્ષના યુવાનોમાં દાઢીના વાળ સફેદ થવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ચહેરો આકર્ષક દેખાડવામાં દાઢી મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ કાળી દાઢીની વચ્ચે જ્યારે સફેદ વાળ ડોકિયું કરવા લાગે છે ત્યારે તે માત્ર લુકને જ ખરાબ નથી કરતું, પરંતુ યુવાનોનો આત્મવિશ્વાસ પણ ઘટાડે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ સમસ્યા પાછળ જીનેટિક્સ, મેડિકલ અને આપણી ખરાબ લાઈફસ્ટાઈલ જેવા ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, જેને સમય રહેતા ઓળખીને સુધારવા ખૂબ જ જરૂરી છે.

શા માટે નાની ઉંમરે સફેદ થાય છે દાઢી-વાળ?

મેલેનિનની ઉણપ અને જીનેટિક્સ: રિપોર્ટ અનુસાર, આપણી ત્વચા અને વાળને કુદરતી કાળો રંગ આપવાનું કામ મેલેનિન (Melanin) નામનું પિગમેન્ટ કરે છે. જ્યારે શરીરમાં મેલેનિનનું ઉત્પાદન ઘટી જાય છે, ત્યારે વાળ પોતાનો અસલી રંગ ગુમાવીને સફેદ થવા લાગે છે. આ સિવાય જો પરિવારમાં માતા-પિતા કે દાદા-દાદીને નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા રહી હોય, તો આનુવંશિકતાના કારણે યુવાનોમાં આ સમસ્યા થઈ શકે છે.

માનસિક તણાવ : આજની ભાગદોડ ભરી જિંદગીમાં વર્ક પ્રેશર અને પર્સનલ લાઈફનો તણાવ સીધો આપણા શરીર પર અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત તણાવમાં રહે છે, ત્યારે શરીરમાં નોરપીનેફ્રાઈન નામનું કેમિકલ રીલીઝ થાય છે. આ કેમિકલ વાળનો રંગ જાળવી રાખતી સ્ટેમ સેલ્સને નુકસાન પહોંચાડે છે. પૂરતી ઊંઘ ન લેવી અને ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી આ સમસ્યા વધુ વકરે છે.

આ પણ વાંચો : જવાબદારી કોની? પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! સરકારે કહ્યું- PM મોદી પોતે કરી રહ્યા છે નિરીક્ષણ

વિટામિન્સની ઉણપ અને સ્મોકિંગ: શરીરમાં જરૂરી પોષક તત્વો જેવા કે વિટામિન B12, વિટામિન D3, આયર્ન અને કોપરની ઉણપથી હેર ફોલિકલ્સ નબળા પડે છે અને મેલેનિનનું સ્તર ઘટી જાય છે. ખાસ કરીને જે લોકો શાકાહારી આહાર લે છે, તેમનામાં વિટામિન B12 ની ઉણપ વધુ જોવા મળે છે. આ ઉપરાંત, સિગારેટ પીવાની આદત પણ દાઢીના વાળને અકાળે સફેદ કરવા માટે મોટી અંશે જવાબદાર છે.

આ સમસ્યાથી બચવા લાઈફસ્ટાઈલમાં કરો આ સુધારો

જો તમે 25-30 વર્ષની ઉંમરે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજથી જ તમારી આદતો અને ડાયેટમાં ફેરફાર કરો. પૌષ્ટિક આહાર લેવો જોઇએ જેમ કે, ખાવામાં લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકો મેવો, ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, દહીં, પનીર) સામેલ કરો જેથી વિટામિન્સની ઉણપ પૂરી થઈ શકે.

તણાવ મુક્ત રહો ખાસ કરીને સ્ટ્રેસ ઓછો કરવા માટે નિયમિત યોગ અથવા મેડિટેશન કરો. આ સાથે જ દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

વ્યસનોથી દૂર રહો ખાસ કરીને સિગારેટ અને તમાકુ જેવી હાનિકારક આદતોથી સંપૂર્ણ અંતર જાળવી લો.

કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો ખાસ કરીને દાઢી પર કેમિકલવાળા બ્યુટી પ્રોડક્ટ્સ અથવા હલકી ગુણવત્તાવાળા હેર કલર લગાવવાનું ટાળો, કારણ કે તે વાળના મૂળને હંમેશા માટે ડેમેજ કરી શકે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Next Post
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In