• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banas Dairy Controversy: એક તરફ બનાસ ડેરી દ્વારા પશુપાલકોને સધ્ધર બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ડેરીના અણધાર્યા અને તોતિંગ ભાવ વધારાને કારણે પશુપાલકો પાયમાલ થઈ રહ્યા છે. તાજેતરમાં બનાસ ડેરી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોએ સામાન્ય પશુપાલકો અને ગ્રાહકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો છે. 

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!

પ્રાપ્ત માહિતી અનુસાર, એક તરફ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે માત્ર 15 રૂપિયાનો નજીવો વધારો આપીને વાહ વાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેની સામે પશુપાલકોની મુખ્ય જરૂરિયાત એવી ચીજવસ્તુઓના ભાવમાં ધડખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં સાગરદાણ અગાઉ રૂ.1499માં મળતું હતું તે હવે એકાએક રૂ .200ના વધારા સાથે રૂ.1700 કરી દેવામાં આવ્યું છે. જ્યારે રૂ.9900માં મળતા ઘીના ડબ્બા ભાવમાં રૂ.450નો તોતિંગ વધારો કરીને રૂ.10,350 ભાવ કરી દેવામાં આવ્યા છે. 

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે પશુપાલકો પહેલાથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં સાગરદાણ અને ઘીના ભાવમાં કરવામાં આવેલો આ વધારો પશુપાલકો માટે ગાલ પર તમાચા સમાન છે. દૂધના ભાવમાં નજીવો વધારો અને બીજી તરફ જીવનજરૂરી વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારો એ પશુપાલકોની કમર તોડી નાખનારો નિર્ણય છે. 

આ પણ વાંચો: સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

આ મામલે પશુપાલકોની માગ છે કે, બનાસ ડેરીના સત્તાધીશો આ વધારા અંગે પુન વિચારણા કરે અને પશુપાલકોના હિતમાં ભાવમાં રાહત આપે. જેથી પશુપાલન વ્યવસાય ટકી શકે, નહીંતર આવનાર સમયમાં પશુપાલકોને પશુપાલનનો ધંધો ટકાવી રાખવો ભારે મુશ્કેલ બની રહેશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Load More

Next Post
સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત | BJP…

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત | BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ આજે ‘ભારતગેસ લાઇટ ઝિપ’ નામની પ્રીમિયમ...

Read more

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In