• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Gujarat Biodiesel Scam: મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ઈંધણની અછત સર્જાતા ડીઝલ-પેટ્રોલના ભાવ વધવાની સાથે ડીઝલનો પુરવઠો અપુરતો મળી રહ્યો છે. ત્યારે ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ કરતા તત્વો વધુ પ્રમાણમાં સક્રિય થયા છે. અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ખાનગી લક્ઝરી બસ અને ટ્રક ચાલકોએ પણ ડીઝલનો ભાવ વધતા હવે બાયો ડીઝલનો ઉપયોગ વધારી દીધો છે. સૌથી નવાઈની વાત એ છે કે હાઈવે પર સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા બાયો ડીઝલના ગેરકાયદે વેચાણની ખુલ્લી છુટ આપવામાં આવી છે.

ખનીજ માફિયાઓ હવે બાયો ડીઝલના કારોબારમાં જોડાયા

ઈરાન-અમેરિકાના યુદ્ધને ભારતમાં ઈંધણના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો મર્યાદિત આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટના સંચાલકોએ તેમના ટ્રકમાં ડીઝલના બદલે બાયો ડીઝલનો વપરાશ શરૂ કરી દીધો છે. વાત માત્ર ટ્રાન્સપોર્ટ સંચાલકોની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જતી મોટાભઆગની ટ્રાવેલ્સ બસના સંચાલકોએ પણ હવે બાયો ડીઝલ તરફ વળ્યા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક સમયે ખુબ મોટાપ્રમાણમાં બાયો ડીઝલના ગેરકાયદે પંપ શરૂ થયા હતા. ત્યારબાદ દરોડાની કાર્યવાહી થતા બાયો ડીઝલના માફિયાઓનું નેટવર્ક કાબુમાં આવ્યું હતું. પરંતુ ડીઝલમાં ભાવ વધારો અને અછતનો ફાયદો લઈને જુના તત્વો ફરીથી સક્રિય થઈ ગયા છે. જેમાં હવે હાઈવે પર હોટલ પર નહીં પણ કોઈ ખેતરમાં પ્લોટ રાખીને બાયો ડીઝલનો કારોબાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદથી પોરબંદર મોટાભાગની ટ્રાવેલ્સ ગોંડલ, જેતપુર વચ્ચે આવેલા બાર્યો ડીઝલના પંપ પર જઈને ટાંકી ફુલ કરાવે છે. જ્યારે જામનગર રૂટમાં ધ્રોલ બાદ કેટલાંક સ્થળોએ બાયો ડીઝલ પંપ ખાનગીમાં શરૂ થઈ ગયા છે. જૂનાગઢ, કચ્છ જતા ધ્રાંગધ્રા બાદ કેટલાંક સ્થળોએ બાયો ડીઝલનું નેટવર્ક સક્રિય થયું છે. જ્યારે અમદાવાદ રાજકોટ હાઇવે પર કેટલાંક ખનીજ માફિયાઓ હવે બાયો ડીઝલના કારોબારમાં જોડાયા છે.

એક ટ્રાન્સપોર્ટના સંચાલકના જણાવ્યાનુસાર, બાયો ડીઝલનો ભાવ સામાન્ય ડીઝલ કરતા 20થી 25 રૂપિયા ઓછો છે અને એવરેજ નથી તુટતી. જ્યારે બીએસ 6 પહેલાના વાહનોમાં બાયોડીઝલના ઉપયોગથી એન્જીન પર મોટું નુકશાન નથી. જેથી હવે અમે 80 ટકા બાયો ડીઝલ અને 20 ટકા ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે લક્ઝરી બસના સંચાલકો કહે છે. 

લક્ઝરી બસના ભાડા પહેલાથી સામાન્ય કરતા વધારે છે તો પણ ખાસ નફો નથી મળતો. ઉપયોગ કરતા હવે જેથી અમે પહેલાથી ડીઝલની છે. કેટલાંક બાયોડીઝલના કારોબારમાં ખુદ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓએ પણ નાણાં રોક્યા હોવાની સાથે પુરવઠા વિભાગ તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હપતાખોરી વધારી દેવામાં આવી છે. જેથી ડીઝલની અછત અને ભાવ વધારાને કારણે બાયો ડીઝલનો કાળો ધંધો બેરોકટોક વધી ગયો છે.

Next Post
CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In