• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

Load More

Valsad Ganja Smuggling : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નાનાપોંઢા તાલુકાના કોચરવા ગામે ખુલ્લી જગ્યામાં છાપો મારી ત્રણ શખ્સોને પકડી પાડી 416 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત પકડી પાડ્યો હતો. પોલીસે ગાજો, ત્રણ મોબાઇલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે પી.આઇ. અને ટીમે ગઇકાલે શુક્રવારે વાપી નજીકના અને નાનાપોંઢાના કોચરવા ગામે વડીયાવાડમાં અશોકભાઇની ચાલીની પાછળ ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો. જે દરમિયાન ત્રણ શખ્સને પકડી પુછપરછ કરી હતી. તપાસ દરમિયાન સફેદ કલરનો પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. પરિક્ષણ કરતા ગાંજો હોવાનું ફલિત થતા 416 ગ્રામ ગાજો, ત્રણ મોબાઇલ, રૂ.5290 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ત્રણ આરોપી કલીમ ઉર્ફ હકલા અલીમુદ્દીન સૈયદ, (ઉ.વ.32, રહે. ગાયત્રીનગર, ગાલામસાલા, છીરી, વાપી), વિશાલ જીપુ ગંજુ (ઉ.વ.25, રહે. ધીરૂભાઇની ચાલ, વડીયાવાડ, કોચરવા, નાનાપોંઢા) અને આકાશ મુન્ના ગુપ્તા (ઉ.વ.24, રહે. શાંતિનગર, નવીનગરી, ગાલામસાલા, છીરી, વાપી)ની ધરપકડ કરી હતી. નાનાપોંઢા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

જથ્થો દહાણુંથી લાવતા હતા

ગાંજા કેસમાં પકડાયેલા ત્રણ આરોપીની પુછપરછ કરી હતી. જેમાં આરોપી મહારાષ્ટ્રના દહાણું રહેતી રેખાબેન નામની મહિલા પાસે જથ્થો લાવતા હતા. બાદમાં નાની નાની પડીકી બનાવી રૂ.100થી 150માં છુટકમાં વેચાણ કરતા હતા. પોલીસે જથ્થો આપનાર રેખાબેનને પકડવા કવાયત આદરી છે.

ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

વલસાડ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં કલીમ ઉર્ફે હકલા સામે વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરામાં કુલ 14 ગુના, વિશાલ સામે વાપી ટાઉન અને જીઆઇડીસીમાં 2 ગુના અને આકાશ સામે ડુંગરા અને વાપી જીઆઇડીસીમાં અગાઉ 2 ગુના નોંધાયા હતા. ત્રણેય આરોપી મજૂરી કામની સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હતા.

Next Post
ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …
GUJARAT

Gujarat Police Humanity Story: નડિયાદ જિલ્લા જેલ અને આણંદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) દ્વારા એક પરપ્રાંતિય મહિલા અને તેના...

Read more

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In