• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

Load More

Vadodara Corporation : વડોદરા શહેર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ તેમજ પૂર દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે અને તેના કારણે બીજી અનુસાંગિક સમસ્યાઓ ઉપસ્થિત થવાની સંભાવના રહે છે. વરસાદી પાણીનો સમયસર નિકાલ ન થવાના કારણે તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી એકત્રિત થવાથી જાહેર આરોગ્ય તથા લોકોની સુખાકારી પર વિપરીત અસર થવાની સંભાવના રહે છે. આ પરિસ્થિતિમાં જનજીવન રાબેતા મુજબ જળવાઈ રહે, વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય, કચરો તથા ગંદકી સત્વરે દુર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય તથા જાહેર આરોગ્યની જાળવણી થઈ શકે.

આ માટે ચોમાસાની ઋતુ પહેલા પૂર્વ તૈયારીના પગલારૂપે તંત્ર દ્વારા કેટલીક સૂચનાઓ જાડી કરવામાં આવી છે. જેમાં સંભવિત પૂર/વાવાઝોડા અને અતિવૃષ્ટિને વ્યાનમાં રાખી પાલિકાના વિસ્તારોની પરિસ્થિતિની અદ્યતન વિગતો મળી શકે અને જરૂરી સુચનાઓ પાઠવી શકાય તે માટે તા.1-6-26થી 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવશે. સબંધિત તંત્રના સંપર્કમાં રહેવું તથા શક્ય તમામ તકેદારીનાં પગલાં અગાઉથી સમયસર લેવાય તે જોવું. પૂર/વાવાઝોડાની શકયતા જણાય કે તુરત જ લોકોના ધ્યાન પર તે બાબત આવે તે માટે સાયરનથી કે અન્ય રીતે જાણ કરવી, કે જેથી લોકો પણ પોતાની રીતે આવશ્યક સાવચેતીનાં પગલા લઈ શકે. કુદરતી આપત્તિ વખતે કરવાની કામગીરી અંગેનો એકશન પૂલાન બનાવવો. પૂર/વાવાઝોડાના કારણે પાણી પુરવઠો ખોરવાય નહી એની તકેદારી રાખવી, બ્લીચીંગ પાઉડર, કલોરીનેશન તથા ઈન્ફેક્શન ન થાય તે માટેની જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવી. ઈલેક્ટ્રીસીટી સપ્લાય માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ રાખવી. સફાઈની પુરતી કાળજી રાખવી, ગંદકી ન થાય તેમજ કચરાના ઢગલા પડી ન રહે તે ખાસ જોવું, ભયજનક મકાનોનો, વૃક્ષોનો તેમજ હોડીંગનો રાર્વે કરાવી ચોમાસુ શરૂ થતા અગાઉ ઉતારવા પાત્ર ભાગ ઉતરાવી લેવા જેથી વાવાઝોડાના કારણે બજાવવાની પ્રાથમિક ફરજોમાં રૂકાવટ ન થાય. આકસ્મિક સંજોગોમાં વિદ્યુત સપ્લાય ખોરવાઈ તો તેની વૈકિલ્પક વ્યવસ્થા ગોઠવાય તે જોવું તથા આ બાબતે વિજ કંપનીનાં સંપર્ક રહેવું.

 ભારે વર્ષા વખતે પાણીનો ભરાવો વધારે થતો હોય તેવી જગ્યાઓની યાદી તૈયાર કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાનું આગોતરૂ આયોજન કરવું, પાણીના ભરાવાના કારણે પાણીજન્ય તથા અન્ય રોગો ન થાય તેની કાળજી રાખવી. જરૂરીયાત મુજબના ડીવોટરીંગ પંપની આગોતરી વ્યવસ્થા કરવી. વરસાદના કારણે રસ્તા પર માટી એકઠી થયેલ હોય, ખાડાઓ પડેલ હોય કે રસ્તાઓ કોઈ જગ્યાએ કપાઈ ગયેલા હોય, રસ્તા પર ભુવા પડેલ હોય, ટ્રેન્ચનું લેવલ નીચે બેસી ગયેલ હોય તેવી બાબતોમાં સત્વરે સમારકામ હાથ ધરી વાહન વાવહાર સરળતાથી ચાલી શકે તે માટે પગલાં લેવાં. રોગચાળો, વાવાઝોડુ કે પૂર જેવા ખાસ સંજોગોમાં ત્વરીત કામગીરી કરવાની થાય તે માટે આગોતરાં પગલાં રૂપે નિવૃત ડોક્ટર, નિવૃત ફાયર કર્મચારીઓ/અધિકારીઓ સ્વેચ્છિક સંસ્થાઓ તથા જેસીબી, ટ્રેક્ટર, ફાયર ફાયટર જેવા સાધનો રાખતા વ્યક્તિઓ, ખાનગી હોસ્પિટલો, ખાનગી શાળાઓ, આશ્રય સ્થાનો વિગેરેના નામ, સરનામા, ટેલીફોન નંબર સહિતની યાદી તૈયાર રાખવાની રહેશે. આ અંગે વિવિધ વિભાગના ખાતા અધિકારીઓ અને વોર્ડ કક્ષાના કર્મચારીઓ સુધીની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

નેશનલ વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત એકશન પ્લાન બનાવાશે : સ્લમ વિસ્તારમાં એક જ સમયે લીમડાનો ઘુમાડો કરાશે : પાણીની ટાંકીઓ નિયમિત સાફ કરવી જરૂરી

નેશનલ વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત એકશન પ્લાન બનાવવા મામલે પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં ચોમાસા દરમ્યાન ખાડા, ખાબોચિયા કે નિચાણવાળા ભાગમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું. ખાબોચિયા તથા ખુલ્લા ખાલી પ્લોટમાં ભરાયેલ પાણી સત્વરે વહેતું કરવું/ખાલી કરવું તથા વરસાદી ગટરમાં લાંબો સમય પાણી ભરાઈ ન રહે તે જોવું. શોપિંગ કોમ્પલેક્ષના બેઝમેન્ટાઁ ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ થાય તે જોવું. પાલિકાના વિસ્તારના જાહેર રસ્ટેન્ડ પોસ્ટ અને નદી/તળાવના ઓવારા વિગેરેમાં પાણી ભરાઈ ન રહે તે જોવું. દરેક ઘર/મકાનની અંગત વપરાશ માટેની પાણીની ભુગર્ભ અને ઓવર હેડ ટાંકીઓ હવાચુસ્ત ઢાંકણ વડે બંધ રહે તે તથા ગટરના વેન્ટીલેશન પાઈપ ઉપર ઝીણું કપડું બાંધી મચ્છરોને ઈંડા મુકતાં રોકવા બાબતે નાગરિકોને જાગૃત કરવા જોઈએ.

ચોમાસાની ઋતુ દરમ્યાન દર પંદર દિવસે એક વાર ઘર/મકાનની અંગત વપરાશની ટાંકીઓ, પાણીની કોઠીઓ, પીપ વગેરે ખાલી કરી તપાસ્યા બાદ ફરીથી ભરવા જોઈએ, તેની સુચના નાગરીકોને આપવી. જિલ્લા આરોગ્ય અધિકારીના સંકલનમાં રહી પાણીની ટાંકીઓમાં એન્ટીલાવેલ દવાઓનો ઉપયોગ કરી મચ્છરના ઇંડાં અને પોરાઓનો નાશ કરવાની કાર્યવાહી કરવી. સેપ્ટીક ટેન્ક/બાળ કુવાઓ બંધ વરસાદી ગટર તથા ભૂગર્ભ ગટરમાં મચ્છરની ઉત્પત્તિ ઘટાડવા જરૂરી જંતુનાશક તથા ફોગિંગ મશીનનો ઉપયોગ કરવો. જીલ્લા આરોગ્ય અધિકારી તથા બ્લોક હેલ્થ ઓફીસરના સંકલનમાં રહી ફોગીંગ મશીનના ઉપયોગ વડે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવો. તળાવો/તલાવડીઓમાં, જ્યા વધુ સમય સુધી વરસાદનું પાણી સંગ્રહિત રહેવાનું હોય તેવા ખાડા, ખાબોચીયામાં પોરાભક્ષક માછલીઓનો ઉપયોગ કરવો અને નજીકના હેચરી (પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્ર) પરથી સમયાંતરે આવી માછલીઓ મેળવી ઉપયોગ કરવો. પરંપરાગત ઉપચાર તરીકે નગરમાં જુદાં જુદાં સ્થળે, ખાસ કરીને સમગ્ર સ્લમ વિસ્તારમાં એક જ સમયે લીમડાનો ઘુમાડો કરવો.

Next Post
નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…
GUJARAT

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનનું નવું બોર્ડ સત્તા પર આવતાની સાથે કોર્પોરેશન દ્વારા ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં...

Read more

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

ચોમાસાને અનુલક્ષીને તા.1 જૂનથી વડોદરા કોર્પોરેશનનો 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત | Vadodara Corporati…

વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો | Parents protest against suspension o…

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In