• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્રથી બાળકો સાથે વડોદરાના ખુલ્લા મકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ | Gang of women from Mah…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહારાષ્ટ્રથી બાળકો સાથે વડોદરાના ખુલ્લા મકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ | Gang of women from Mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

Load More

Vadodara Police : વડોદરા શહેરમાં વહેલી સવારે બનતા ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં મહારાષ્ટ્રથી આવતી મહિલા ગેંગની બે મુખ્ય સાગરિતને પોલીસે ઝડપી પાડતાં ચોકાવનારી વિગતો બહાર આવી છે.

વડોદરાના ગીચ વિસ્તારોમાં લોકોની અવરજવર હોવા છતાં ખુલ્લા મકાનોમાં ઘૂસી જઈ મોબાઈલ, લેપટોપ, દાગીના અને રોકડ જેવી ચીજ વસ્તુઓ ઉઠાવી ઝડપભેર ફરાર થઈ જતી ગેંગ વિશે પોલીસને માહિતી મળતાં ગોલ્ડન બ્રિજ નીચેથી અકિલા જયદીપક પવાર અને અને અને લીલી છોટુ દીપક પવાર (બંને રહે પાલઘર,મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી હતી.

બંને મહિલા પાસે પાંચ મોબાઇલ, ચાંદીના નવ સિક્કા તેમજ રોકડા રૂ.3000 મળી આવતા પોલીસે પૂછપરછ કરી હતી. જે દરમિયાન બંને મહિલા પતિ અને બાળકો સાથે વડોદરાના હાઇવે વિસ્તારમાં રોકાઈને દિવસ દરમિયાન અલગ અલગ ટીમમાં વહેંચાઈ ખુલ્લા મકાનોમાં ચોરી કરતી હોવાની વિગતો બહાર આવી હતી.

આ પૈકી લીલી અને તેની ટોળકીએ માંજલપુરના ધારાસભ્યના મકાન પાસે રહેતા તેમના ભત્રીજાના ઘરેથી સવારના સમયે 5.80 લાખની મતા ચોરી હોવાની વિગતો ખુલી હતી. જ્યારે અકિલા અને તેની ટોળકી દ્વારા રાવપુરા પટણી મોહલ્લામાં એક મકાનમાંથી મોબાઇલ તેમજ દાગીનાની તેમજ ડભોઇ રોડના નંદ વિહાર ફ્લેટમાંથી મોબાઈલ તેમજ રોકડની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. 

ચોરી દરમિયાન કોઈ શંકા ન કરે તેમજ પકડાઈ જાય તો બાળકોની દયાને કારણે લોકો છોડી દે તેવા પાસેથી મહિલાઓ પોતાની સાથે નાના બાળકોને પણ રાખતી હતી.

Next Post

જાણો શું છે 'ડિજિટલ ડિટોક્સ'? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…
GUJARAT

Jamnagar Police : જામનગર શહેરમાં સ્કૂલથી સ્પોર્ટ્સ સ્કૂલ જતાં વિદ્યાર્થીને રોકી તેની પાસેથી ઘડિયાળ બળજબરીપૂર્વક છીનવી લેવાના બનાવમાં સિટી-એ ડિવિઝન...

Read more

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…

VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In