• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જાણો શું છે ‘ડિજિટલ ડિટોક્સ’? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Side Effects Of Excessive Screen Time: મોબાઈલ અને લેપટોપનો સતત ઉપયોગ તેમજ સોશિયલ મીડિયા પાછળ વિતાવાતો અતિશય સમય હવે આપણી જિંદગીનો એવો ભાગ બની ગયા છે કે તેના વિના રહેવું મુશ્કેલ લાગે છે. સવારે આંખ ખુલતાની સાથે જ પહેલું કામ ફોન જોવાનું થાય છે અને રાત્રે પણ ઊંઘતા પહેલાં છેલ્લી નજર સ્ક્રીન પર જ ટકેલી હોય છે. પરંતુ ડૉક્ટરો અને તાજેતરના સંશોધનો સતત ચેતવણી આપી રહ્યા છે કે, જો સમય રહેતા ‘ડિજિટલ ડિટોક્સ’ને સમજવામાં નહીં આવે તો આ આદત ધીમે-ધીમે શરીર અને મગજ બંનેને ગંભીર રીતે બીમાર કરી શકે છે.

શું છે આ ડિજિટલ ડિટોક્સ?

ડિજિટલ ડિટોક્સ એટલે થોડા સમય માટે મોબાઈલ, સોશિયલ મીડિયા, લેપટોપ અને અન્ય ડિજિટલ ડિવાઈસથી દૂર રહેવું, જેથી મગજ અને શરીરને સતત મળતા ડિજિટલ દબાણમાંથી મુક્તિ મળી શકે. નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ નવો ટ્રેન્ડ નથી પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે એક અત્યંત જરૂરી પગલું છે.

વધતી જતી આડઅસરો અને મુશ્કેલીઓ

તબીબોના જણાવ્યા અનુસાર, સતત સ્ક્રીન સામે સમય વિતાવવાથી લોકોમાં ઊંઘની સમસ્યા, માનસિક તણાવ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા અને ચીડિયાપણું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મોડી રાત સુધી ફોન ચલાવવાની આદત મગજને આરામ કરવા દેતી નથી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર અન્ય લોકોની આભાસી અને ‘પરફેક્ટ જિંદગી’ જોઈને પોતાની જાત સાથે સરખામણી કરવાની ભાવના જાગે છે, જેનાથી આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ બંને જોખમાય છે. સંશોધનો દર્શાવે છે કે વારંવાર ફોન ચેક કરવાની આ આદત મગજની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને પણ નબળી પાડે છે અને ફોન પાસે ન હોવા પર લોકો બેચેની કે ગભરામણ અનુભવવા લાગે છે.

અતિશય સ્ક્રીન ટાઈમથી થતા શારીરિક અને સામાજિક નુકસાન

લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાની અસર માત્ર મગજ પર જ નહીં, પરંતુ શરીર પર પણ થાય છે. સતત નીચે ઝૂકીને મોબાઈલ જોવાથી ‘ટેક નેક’ એટલે કે ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો અને માથાનો દુખાવો વધતો જાય છે. આંખોમાં સૂકાપણું આવવું અને ઝાંખું દેખાવું હવે નાની ઉંમરના લોકોમાં પણ સામાન્ય બની ગયું છે. આ ટેકનોલોજીની સૌથી મોટી નકારાત્મક અસર સંબંધો પર પડી રહી છે. એક જ ઘરમાં રહેતા લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે પણ પરસ્પર વાતચીત ઓછી થઈ ગઈ છે. પરિવારને સમય આપવાના બદલે લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ રહે છે, જેના કારણે ઘરોમાં અંતર અને તણાવ વધી રહ્યો છે.

આ પણ વાંચો: યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો

ડિજિટલ વ્યસનથી બચવાના સરળ ઉપાયો

જોકે, આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે નાની-નાની આદતો મોટો બદલાવ લાવી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછો એક કલાક ફોનથી દૂર રહેવું જોઈએ. જમતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો અને રાત્રે સુવાના બે કલાક પહેલાં જ સ્ક્રીન બંધ કરી દેવી હિતાવહ છે. અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ બ્રેક લેવાથી મગજને રાહત મળે છે. જ્યારે લોકો કુદરત, પરિવાર અને વાસ્તવિક મિત્રો સાથે સમય વિતાવે છે ત્યારે તણાવ ઓછો થાય છે, ઊંઘ સારી આવે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.

Disclaimer: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાયો પર આધારિત છે. તેને તબીબી સલાહ તરીકે ન ગણવી. કોઈ પણ નવો નિયમ કે ફેરફાર અપનાવતા પહેલાં તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

Load More

Next Post
VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા …

VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે. “જલાવી જાતને જે અન્યને અજવાસ આપે છે,ખરેખર એ...

Read more

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In