• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

Load More

Stock Market Trading Time Change : શેરબજારના બંધ થવાના સમયમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડિંગ હેઠળ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હવે આ સેગમેન્ટના ટ્રેડર્સને ટ્રેડિંગ માટે થોડો વધારે સમય મળી શકે તેમ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ જાહેરાત કરી છે કે, ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)ની શરૂઆત હેઠળ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે બજાર બંધ થવાનો સામાન્ય સમય 10 મિનિટ વધારીને બપોરે 3:40 વાગ્યા સુધી કરવામાં આવશે. આ નવો નિયમ ઓગસ્ટ મહિનાથી લાગુ થઈ શકે છે.

ફેરફાર માત્ર F&O માટે

CASએ દિવસના અંતનો એવો સમય છે, જેમાં બજારના ટ્રેડર્સ યોગ્ય કિંમત નક્કી કરવા માટે ખરીદી કે વેચાણના ઓર્ડર આપે છે. NSE દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા પત્ર મુજબ, ડેરિવેટિવ માર્કેટ ઓપરેટરને કેશ સેગમેન્ટમાં નવા ક્લોઝિંગ ઓક્શન તરીકે રાખવા માટે આ સમય વધારીને 3:40 વાગ્યાનો કરાયો છે. આ ફેરફાર માત્ર F&O માટે જ રહેશે, જ્યારે પ્રી-ઓપન સેશન, ટ્રેડ મોડિફિકેશન વિન્ડો અને કેશ સેગમેન્ટના સમયમાં કોઈ જ ફેરફાર થશે નહીં.

આ પણ વાંચો : ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપોર્ટ છાપ્યાનો આરોપ

…તો આપોઆપ રદ થઈ જશે બાકી ઓર્ડર્સ

એક્સચેન્જના જણાવ્યા અનુસાર, ક્લોઝિંગ ઓક્શન સેશન દરમિયાન લાગુ થતા પ્રાઈસ બેન્ડ અને પ્રી-ટ્રેડ રિસ્ક કંટ્રોલના નિયમો ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર પણ લાગુ થશે. આ પગલાનો ઉદ્દેશ્ય દિવસના અંતે ટ્રેડિંગ પ્રક્રિયા દરમિયાન કેશ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ વચ્ચે તાલમેલ વધારવાનો છે. નવા ફેરફાર હેઠળ, કેશ માર્કેટમાં ક્લોઝિંગ ઓક્શન સેશન શરૂ થયા પછી જ્યારે પણ સ્ટોક ફ્યુચર કોન્ટ્રેક્ટ્સની ઓપરેશન વેલ્યુ લિમિટ ફરી નક્કી થશે ત્યારે તેની જાણકારી અપાશે. બદલાયેલા પ્રાઇસ બેન્ડની બહાર જતા બાકી ઓર્ડર્સ નિયમ મુજબ આપોઆપ રદ થઈ જશે.

VWAP ગણતરીનો સમય 3:10થી 3:40 

ડેરિવેટિવ કોન્ટ્રેક્ટના ક્લોઝિંગ પ્રાઇસની ગણતરી કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, ક્લોઝિંગ વેલ્યુ નક્કી કરવા માટે વપરાતી વોલ્યુમ-વેટેજ એવરેજ પ્રાઇસ (VWAP) વિન્ડોની ગણતરી હવે બપોરે 3:10 થી 3:40 વાગ્યા વચ્ચે થયેલા સોદાના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો : ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ

કોન્ટ્રેક્ટ ફાઈલો અપડેટ કરે : બ્રોકર્સને સલાહ

બ્રોકર્સને સલાહ આપવામાં આવી છે કે, તેઓ આ વ્યવસ્થા યોગ્ય રીતે ચલાવવા માટે નિર્ધારિત તારીખ પહેલાં પોતાની ટ્રેડિંગ એપમાં સંબંધિત કોન્ટ્રેક્ટ ફાઈલો અપડેટ કરી લે. ક્લોઝિંગ ઓક્શન સેશનની શરૂઆતથી બજારના માળખામાં મોટો ફેરફાર આવશે, જેનાથી કિંમત નક્કી કરવાની પ્રક્રિયા સુધરશે, બજારની વિશ્વસનીયતા વધશે અને આપણી બજાર વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ધોરણોની વધુ નજીક પહોંચશે.

Next Post
મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep…

મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે. “જલાવી જાતને જે અન્યને અજવાસ આપે છે,ખરેખર એ...

Read more

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In