• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્વિશાના મૃત્યુ પહેલાની 40 મિનિટ અંગે સાસુની ઉલટ તપાસ | Mother in law cross examined about the 40 mi…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્વિશાના મૃત્યુ પહેલાની 40 મિનિટ અંગે સાસુની ઉલટ તપાસ | Mother in law cross examined about the 40 mi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

સીબીઆઈ દ્વારા સતત બે દિવસથી પૂછપરછ

પૂછપરછ દરમિયાન ગિરિબાલા સિંહની તબિયત બગડી અને ગભરામણની ફરિયાદ કરતા સારવાર અપાઈ

ભોપાલ: મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માનાં મોતનાં કેસમાં સીબીઆઇએ પોતાની તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. કોર્ટ પાસેથી રિમાન્ડ મળ્યા પછી એજન્સી સતત ટ્વિશાનાં પતિ સમર્થ સિંહ, સાસ અને પૂર્વ જિલ્લા અને સેશન્સ જજ ગિરિબાલા સિંહની ઉંડી પૂછપરછ કરી રહી છે. 

શનિવાર રાત અને રવિવાર સવારે સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહની સતત પૂછપરછ કરવામાં આવી હતી. લગ્ન પછી સંબધોમાં આવેલ તંગદિલી, કૌટુંબિક વિવાદો અને ઘટનાની રાતને ધ્યાનમાં રાખી પૂછપરછ કરવામાં આવી હતી. 

બંને સાથે ત્રણ-ત્રણ કલાક પૂછપરછ થઇ રહી છે. લાંબી પૂછપરછ દરમિયાન ૬૩ વર્ષીય ગિરિબાલા સિંહની તબિયત બગડી હતી અને તેમણે સીબીઆઇ અધિકારીઓને ગભરામણ થવાની ફરિયાદ કરી હતી.  સૂત્રોનાં જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન સીબીઆઇ અધિકારીઓએ સમર્થ સિંહને  લગ્ન જીવનમાં વધતી તિરાડ અને વિવાદો અંગે પણ પ્રશ્રો પૂછ્યા હતાં. શરૂઆતમાં સમર્થે પતિ-પત્ની વચ્ચે થતા સામાન્ય ઝઘડાનો સંદર્ભ આપી સ્થિતિને સામાન્ય દર્શાવવાનો પ્રયત્નો કર્યા હતાં. 

જો કે જ્યારે અધિકારીઓએ સમર્થને પૂછ્યું કે ૨૨ એપ્રિલે એવું શું થયું હતું કે ટ્વિશાની માતા, ભાઇ અને મામાનાં દીકરાએ ભોપાલ આવીને તને સમજાવવો પડયો હતો. તો તેના અંગે સમર્થે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. 

સીબીઆઇનું માનવું છે કે લગ્નનાં થોડાક જ મહિનાઓમાં સંબધોમાં આવેલી ગંભીર તિરાડ અને વિવાદોનું કારણ સામે આવવું તપાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે. એજન્સીએ મારપીટ અને કૌટુંબિક વિવાદ અંગે પણ અનેક પ્રશ્રો પૂછ્યા હતાં પણ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સમર્થે આ પ્રશ્રોનાં સીધા જવાબ આપવાને બદલે ગોળગોળ જવાબ આપ્યા હતાં. સીબીઆઇની ટીમે ગિરિબાલા સિંહ સાથે ઘટનાની રાતે એ ૪૦ મિનિટ અંગે વિસ્તારથી પ્રશ્રો કર્યા હતાં. ઉલ્લેખનીય છે આ ૪૦ મિનિટને તપાસનો મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. એફઆઇઆર અનુસાર મોતની રાતે ૯.૪૦ વાગ્યા સુધી ટ્વિશાએ પોતાની માતાનાં ઘરે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ ૪૦ મિનિટ પછી ૧૦.૨૦ વાગ્યે ગિરિબાલા સિંહે ટ્વિશાનાં મમ્મીનાં ઘરે ટ્વિશાનાં મોતનાં સમાચાર આપ્યા હતાં.

Next Post
મ.પ્રદેશના મંદસોરમાંથી 40 કરોડનું 20 કિલો બ્રાઉન સુગર જપ્ત | People caught accused who was running a…

મ.પ્રદેશના મંદસોરમાંથી 40 કરોડનું 20 કિલો બ્રાઉન સુગર જપ્ત | People caught accused who was running a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In