• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાશ્મીરમાં રાજકીય પક્ષોમાં ઘૂસવાનો આતંકીઓને આઇએસઆઇનો આદેશ | ISI orders terrorists to infiltrate poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

– આતંકીઓને રાજનેતા બતાવી બચાવવાનું કાવતરું

– તપાસમાં સામે આવ્યું છે કે જે રાજકીય પક્ષો સાથે આ આતંકવાદ સમર્થકો જોડાયેલા છે તે સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય કક્ષાના છે.

– શ્રીનગર પોલીસે ઝડપી પાડેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સમાંથી કેટલાક રાષ્ટ્રીય પક્ષો સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ

શ્રીનગર: પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇએ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને બચાવવા માટે નવી રણનીતિ અપનાવી છે. આઇએસઆઇએ પોતાના આતંકવાદીઓ, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને કહ્યું છે કે તેઓ ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓથી બચવા માટે ભારતની રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટીઓમાં જોડાવા લાગે. તાજેતરમાં આતંકીઓને મદદ કરનારા આવા કેટલાક આરોપીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે.

સુરક્ષા એજન્સીઓ તપાસ કરે તો પક્ષોના ઓળખ કાર્ડ બતાવી દેવાના, ભવિષ્યમાં આંદોલન પણ કરવાનું તેવા આદેશ મળ્યા

શ્રીનગર પોલીસ દ્વારા કેટલાક ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં સામે આવ્યું કે ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા, આઇએસઆઇની આ નવી સ્ટ્રેટેજી હોવાનુંતપાસમાં સામે આવ્યું છે. આઇએસઆઇ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને એજન્સીઓની કાર્યવાહીથી બચાવવા માટે રાજકીય પક્ષોમાં ઘૂસાડી રહી છે. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે આઇએસઆઇની યોજના માત્ર ઘુસણખોરી પુરતી સિમિત નથી, ૯૦ના દસકામાં જે આતંકી સંગઠનો સક્રિય હતા અને બાદમાં નિષ્ક્રિય થઇ ગયા તેને ફરી તૈયાર કરવાની તૈયારી પણ આઇએસઆઇ કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકીઓને રાજકારણી બનાવવા પ્રયાસ કરી રહ્યું બાદમાં જેમનો ઉપયોગ જમ્મુ કાશ્મીરમાં એક આંદોલન ઉભુ કરવા માટે કરી શકાય. પાકિસ્તાન પર હાલ આંતરરાષ્ટ્રીય એજન્સી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ પણ નજર રાખી રહી છે. એવા અહેવાલો છે કે આતંકવાદીઓ સક્રિય ભૂમિકામાં નથી અને સ્થાનિકો દ્વારા પણ તેમને કોઇ ખાસ સમર્થન નથી મળી રહ્યું જેને કારણે હવે ગમે તેમ કરીને આ આતંકીઓને સક્રિય કરવા માટે આઇએસઆઇ હવાતિયા મારી રહી છે. જેના માટે હવે રાજકારણનો સહારો લેવામાં આવી શકે છે. જો કોઇ સુરક્ષા દળ તપાસ કરે તો તેને રાજકીય પક્ષનું ઓળખકાર્ડ બતાવીને છટકી જવાનો આઇએસઆઇએ આદેશ કર્યો છે.  

– આતંકીઓને સરહદે મોબાઇલ નેટવર્ક પહોંચાડવા પાક.નો પ્રયાસ

શ્રીનગર: પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને જમ્મુ કાશ્મીર આસપાસ આતંકવાદીઓને વાતચીતમાં મદદરૂપ થવા માટે મોબાઇલ નેટવર્ક પુરુ પાડવા પ્રયાસ કરી રહ્યું છે. 

એટલુ જ નહીં સરહદ આસપાસ અનેક ટાવર પણ ઉભા કરાયા હોવાના અહેવાલો છે. ખાસ કરીને કઠુઆ, રાજોરી, પૂંચ વગેરે વિસ્તારોમાં સરહદે સિગ્નલ્સ ટ્રેસ કરવામાં આવ્યા હતા. એટલુ જ નહીં આ સિગ્નલ્સ કોટ બલાવલ જેલ સુધી પહોંચાડવા પાક. પ્રયાસ કરી રહ્યું છે. જેને જામ કરવા માટે જેલ પ્રશાસન દ્વારા વિશાળ રેન્જવાળા જેમર પણ લગાવાયા છે. જોકે તેમ છતા કેટલાક જેમર આ સિગ્નલ રોકવામાં અસક્ષમ સાબિત થઇ રહ્યા હોવાના અહેવાલો છે.  

Next Post
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In