• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

– ગુજરાત ટાઈટન્સ હોમ ગ્રાઉન્ડ પર પાંચ વિકેટે હાર્યુ : પ્લેયર ઓફ ધ મેચ કોહલીના 42 બોલમાં 75 રન

– ચેન્નાઈ અને મુંબઇ પછી સતત બે ટાઈટલ જીતનાર બેંગલુરૂ ત્રીજી ટીમ બની : ગુજરાત ટાઈટન્સ 20 ઓવરોમાં 8 વિકેટે 155, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના 18 ઓવર્સમાં 161/4

– વિજેતા બેંગલુરુની ટીમને રૂા. 20 કરોડનું ઈનામ

અમદાવાદ: વિરાટ કોહલીએ ૪૨ બોલમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૭૫ રન ફટકારતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ સતત બીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનતા ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે બે ઓવર બાકી હતી ત્યારે પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. કોહલીએ ૧૮મી ઓવરના આખરી બોલે જીત માટે એક રનની જરૂર હતી ત્યારે અર્શદને છગ્ગો ફટકાર્યો હતો.

આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પછી બેંગલુરૂ ત્રીજી ટીમ એવી બની કે જેઓએ સતત બે વખત ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હોય.

બેંગલુરૂએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ ગુજરાત ટાઈટન્સને આપી હતી. બેંગલુરૂના  ભુવનેશ્વરકુમારની ૨૯ રનમાં બે વિકેટ, હેઝલવુડની ૩૭ રનમાં બે અને રસિખ સલામની ૨૭ રનમાં ૩ વિકેટ ઝડપતી ચુસ્ત બોલિંગ સામે ગુજરાત ટાઈટન્સ તેઓની ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૫૫ રનનો સામાન્ય સ્કોર કરી શક્યું હતુ.

ગુજરાત ટાઈટન્સને  મોટો સ્કોર કરવા માટે હંમેશા ઓપનર કેપ્ટન ગીલ અને સાંઈ સુદર્શનની સંગીન ભાગીદારીની જરૂર હોય છે પણ બંને અનુક્રમે ત્રીજી અને ચોથી ઓવરમાં જ ૨૬ રનના કુલ સ્કોર સુધીમાં જ આઉટ થઈ જતા એ નિશ્ચિત બન્યું હતું કે બેંગલુરૂને બહુ મોટો પડકાર નહીં આવે.

ગુજરાત ટાઇટન્સે નિયમિત અંતરે વિકેટ તો ગુમાવી જ હતી પણ એકપણ બેટસમેન ઉંચા સ્ટ્રાઈક રેટ સાથે મોટી ઈનિંગ ન રમી શક્યો.

વૉશિંગ્ટન સુંદરે છેક સુધી અણનમ રહીને પાંચ ચોગ્ગા સાથે ૩૭ બોલમાં ૫૦ રન ફટકારતા ગુજરાત ટાઇટન્સનો સ્કોર ૧૫૫/૮ સુધી પહોંચ્યો હતો. કેમ કે, વૉશિંગ્ટન સુંદરે પાછળના બેટસમેનો જોડે રહીને આખરી પાંચ ઓવરોમાં ૧૦ રનની સરેરાશથી ૫૦ રન ઉમેર્યા હતા. ગુજરાત ટાઇટન્સે ૧૦ ઓવરોના અંતે ૩ વિકેટે ૬૩ અને તે પછીની ૧૦ ઓવરોમાં ૯૨ રન વધુ પાંચ વિકેટ ગુમાવી ઉમેર્યા હતા.

ઓછું ટાર્ગેટ ઘણી વખત નાટકિય ઉતાર ચઢાવ સાથે ધારેલું ન હોય તેવું પરિણામ લાવતું હોય છે. આવું કોઈ દબાણ ન સર્જાય એટલે બેંગાલુરૂના ઓપનર વેંકટેશ ઐયર અને કોહલીએ આક્રમક પ્રારંભ કર્યો હતો. વિશેષ કરીને રબાડાની ઇનિંગની બીજી અને તેની પ્રથમ ઓવરમાં ૧૮ રન તેની બીજી (ઇનિંગની ચોથી) ઓવરમાં ૧૯ રન આપતા પાવર પ્લેની ૬ ઓવરોમાં જ સ્કોર બે વિકેટે ૭૦ રન થઈ ગયો હતો.

ઓપનર વેંકટેશે ૧૬ બોલમાં ૩૨ રન ૪ ચોગ્ગા અને બે છગ્ગાસાથે ફટકાર્યા હતા. ૪.૩ ઓવરમાં તે આઉટ થયો ત્યારે પ્રથમ વિકેટ ૬૨ રને પડી હતી. સિરાજે તેને આઉટ કર્યો હતો. છઠ્ઠી ઓવર કે જે રબાડાએ ફેંકી હતી તેમાં પડીક્કુલ આઉટ થયો હતો. જો કે, બેંગાલુરુના કેમ્પમાં રાશિદ ખાને તેની પહેલી જ ઓવરમાં પાટીદાર (૧૫) અને કૃણાલ પંડયા (૧)ને આઉટ કરતા સ્કોર ૮.૫ ઓવરોમાં ૪ વિકેટે ૯૧ રન થયો હતો.

કોહલીએ તેની આગવી લડાયકતા જારી રાખી જોખમ લીધા વિના સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતું. તેણે અને ટીમ ડેવિડે (૧૭ બોલ ૨૪ રન) ૪૧ રન ઉમેરી ગુજરાત ટાઇટન્સની નાટકીય રીતે જીત મેળવવાની પાતળી આશા પર પણ પાણી ફેરંવી દીધું હતું. કોહલીએ લુઝ બોલમાં ચોગ્ગા પણ ફટકાર્યા. જીતેશ શર્મા (૧૧ અણનમ)એ કોહલીને સાથ આપતા વિજય નિશ્ચિત બનાવ્યો હતો.

કોહલી સતત ૧૯મી સીઝનમાં રમે અને પ્લેયર ઓફ ધ મેચ બને તે જેવી તેવી સિદ્ધિ નથી.

તેને ઘુંટણમાં પણ ક્રેમ્પની અસર હતી છતાં પાટો બાંધીને રમ્યો હતો. તેણે તેના ૫૦ રન ૨૫ બોલમાં ચોગ્ગો ફટકારી પાર પાડયા હતા. ગુજરાત ટાઇટન્સને છ ઓવરોમાં જ બેંગલુરૂની જીત થશે તેવી સેન્સ આવી ગઈ હશે. ૧૭ વર્ષ સુધી બેંગલુરૂએ કોઈ ટ્રોફી જીતી નહીં અને આખરી બંને ટ્રોફી તેઓએ જીતી છે.

– બેંગલુરૂનું પ્રારંભથી જ પ્રભુત્વ

ઓવરના મુકામ ગુજરાત બેંગલુરૂ

પાંચ ઓવરના અંતે ૩૯/૨ ૬૩/૧

દસ ઓવરના અંત ૬૩/૩ ૧૦૦/૪

પંદર ઓવરના અંતે ૧૦૫/૫ ૧૩૯/૪

વીસ ઓવરના અંતે ૧૫૫/૮ ૧૬૧/૫(૧૮)

– બેંગલુરૂ ફાઇનલમાં ચેઝ કરીને પ્રથમ વખત જીત્યું

બેંગલુરૂ ફાઇનલમાં ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૯૧૬માં બેટિંગ બીજી કરતા હાર્યું હતું. ૨૦૧૬ની ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પણ બીજી બેટિંગ કરતા હાર્યું હતું.

– ૨૦૨૫ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરીને જીત્યું હતું  અને હવે ૨૦૨૬માં બીજી બેટિંગ કરીને જીત્યું છે જે પ્રથમ વખત તેઓએ સફળતા મેળવી છે.

IPL એવોર્ડ્સ

કોહલી : પ્લેયર ઓફ ધ મેચ

રબાડા : પર્પલ કેપ

વૈભવ સૂર્યવંશી : ઓરેન્જ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન, ઈમજિંગ પ્લેયર ઓફ ધ સિઝન, સુપર સિક્સિસ ઓફ ધ સિઝન.

મનીષ પાંડે : કેચ ઓફ ધ સિઝન

Next Post
વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In