• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 FIR અને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Load More

Operation Mule Hunt 1.0:  ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ અંતર્ગત રાજ્યમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન સાયબર ગુનાઓમાં નાણાકીય હેરફેર માટે વપરાતા 913 જેટલા શંકાસ્પદ ‘મ્યૂલ એકાઉન્ટ્સ’ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ 638 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.

શું છે મ્યૂલ એકાઉન્ટ (Mule Account)?

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક ખાતાઓ છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં મેળવવા, અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા કે મની લોન્ડરિંગ કરવા માટે કરે છે. આવા ખાતા ધરાવતી વ્યક્તિને ‘મની મ્યૂલ’ કહેવામાં આવે છે. ઘણી વખત સામાન્ય નાગરિકોની અજ્ઞાનતાનો લાભ લઈને જાણીજોઈને અથવા અજાણતા આ ખાતાઓનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હોય છે.

કેવી રીતે પાર પાડવામાં આવ્યું ઓપરેશન?

વર્ષ 2025 દરમિયાન ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં ગુજરાતના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને સાંકળવામાં આવ્યા હતા. આ માટે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈનના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમામ બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગનું સંકલન કરીને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ના મુખ્ય આંકડા:

કુલ નોંધાયેલી FIR: 565

કુલ ધરપકડ: 638

કાર્યવાહી હેઠળ આવેલા મ્યૂલ એકાઉન્ટ: 913

ઓળખાયેલા કુલ ગુના: 4,052 (જેમાંથી 491 ગુજરાતના)

કુલ ફ્રોડની રકમ: ₹2,289 કરોડ

ઓપરેશન બાદ બેંકિંગ વ્યવહારોમાં આવેલો બદલાવ:

પોલીસની કડક કાર્યવાહીના કારણે મ્યૂલ એકાઉન્ટ્સ દ્વારા થતા ગેરકાયદેસર વ્યવહારોમાં મોટો ઘટાડો નોંધાયો છે:

ચેક દ્વારા થતા નાણાકીય ઉપાડમાં 75 ટકાનો ઘટાડો થયો છે.

માસિક ચેક ઉપાડ ₹126 કરોડથી ઘટીને ₹25 કરોડ થયો છે, જે 80 ટકાનો ઘટાડો દર્શાવે છે.

પ્રથમ લેયરના મ્યૂલ એકાઉન્ટ્સ (જ્યાં ફ્રોડના નાણાં સૌથી પહેલા જમા થાય છે) ની સંખ્યામાં ઓગસ્ટથી ડિસેમ્બર 2025 વચ્ચે 30 ટકાનો ઘટાડો થયો છે.

સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 દરમિયાન એટીએમ (ATM) દ્વારા થતા ઉપાડમાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

RBI હવે AI ટેક્નોલોજીની મદદ લેશે

ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર પ્રોએક્ટિવ રોક લગાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના માર્ગદર્શન હેઠળ ‘ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન’ (IDPIC) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ પ્રણાલી હેઠળ દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને તેના જોખમના આધારે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવશે:

લો રિસ્ક (Low Risk)

મીડિયમ રિસ્ક (Medium Risk)

હાઈ રિસ્ક (High Risk)

આ સ્કોરના આધારે બેંકો શંકાસ્પદ ખાતાઓ સામે તાત્કાલિક પગલાં લઈ શકશે. આ ઉપરાંત, વિવિધ બેંકો વચ્ચે શંકાસ્પદ એકાઉન્ટ્સની માહિતી શેર કરવા માટે mulehunter.ai નામની એક વિશેષ સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે, જેના માટે IDPIC નોડલ એજન્સી તરીકે કામ કરશે.

Next Post
વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ | Jamnaga…

વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ | Jamnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…
GUJARAT

Gujarat Weather Forecast For Next 7 Days : ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે હાલ વિવિધ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આ...

Read more

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In