• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

Load More

જામનગર સત્યસાઈ નગર ખાતે બાળકો માટે ભવ્ય યોગ સમર કેમ્પનું કરાયું આયોજન..

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જામનગરના સત્યસાઈ નગર ખાતે બાળકો માટે એક સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ સ્કૂલમાં રજાઓ ચાલી રહી છે ત્યારે બાળકો મોબાઈલથી દુર રહે અને વિવિધ રમતો અને યોગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત અને તેમની વિચાર શક્તિ અને કૌશલ્યનો વિકાસ થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 300 સ્થળે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ સત્યસાઈ નગર ખાતે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. યોગ, વિવિધ રમતો અને વેશભૂષા દ્વારા આ 15 દિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોની યાદશક્તિ, પાચનશક્તિ તેમજ એકાગ્રતા વધે તે માટે વિવિધ યોગાસનો, પ્રાણાયામ, અવનવી રમતો, ભગવત ગીતાના શ્ર્લોકોનું ઉચ્ચારણ, સૂર્યનમસ્કાર તેમજ વિવિધ રમતો સાથેની પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જેમાં સોસાયટીના 5 થી 15 વર્ષના બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે જોડાયા હતા અને જ્ઞાન મેળવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન યોગ બોર્ડ તરફથી બાળકોને ડ્રોઈંગ બુક, કેપ અને યોગા પુસ્તક આપવામાં આવી હતી.

બીજી તરફ એબીએનએસ ન્યુઝ એજન્સી અને ભારત ખબર કેસરી અખબારની જામનગર ટીમ અને અન્ય દાતાઓ દ્વારા કાર્યક્રમ સ્થળે બાળકોને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી બાળકનો ઉત્સાહ વધે. આ સમર કેમ્પનું કિંજલ વાડોલિયા, મુખ્ય સંચાલક, સહ સંચાલક મનીષા રાજમુલાની, તેજલ વડનગરા, જીલ્લા કોર્ડિનેટર હર્ષિતા મહેતા અને અલ્પા વસોયાના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

આ કાર્યકમના અંતિમ દિવસે શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ વોર્ડ નંબર 11ના પ્રભારી ભરતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આ સમર કેમ્પના પૂર્ણ થતા અંતિમ દિવસે બાળકોને પ્રોત્સાહિત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

Next Post
પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને જીવન બદલ્યું, પહેલા પ્રયાસમાં UPSC ક્રેક કરી IAS બન્યા ગોવિંદ | IAS Go…

પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને જીવન બદલ્યું, પહેલા પ્રયાસમાં UPSC ક્રેક કરી IAS બન્યા ગોવિંદ | IAS Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ | surendranagar collec…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…
GUJARAT

Rajya Sabha Election In Gujarat: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું...

Read more

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ | surendranagar collec…

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In