• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

India Divyastra Mk1 Drone : ભારતે ‘સંરક્ષણ ક્ષેત્રે’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલ હેઠળ વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે. ભારતે એવી આકાશી યોદ્ધા ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે, જે સતત પાંચ કલાક ઉડવાની અને 500 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મનો ટાર્ગેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે, તેનું અનેકવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે તમામ વખતે ખરુ ઉતર્યું છે.

‘દિવ્યાસ્ત્ર Mk-1’ સફળતાપૂર્વક લોન્ચ

આ આકાશી યોદ્ધા ડ્રોનનું નામ ‘દિવ્યાસ્ત્ર Mk-1’ છે, જેનું જોધપુરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાના અધિકારીઓની હાજરીમાં હોવરિટ દ્વારા બનાવેલા આ ડ્રોનનું સફળ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ડ્રોનને પહેલા વાહન પર મોબાઈલ લૉન્ચરમાં લગાવવામાં આવ્યું હતું, પછી તેના પરથી અનેકવાર લૉન્ચ કરવામાં આવ્યું છે, જે દર વખતે સફળ થયું છે.

ડ્રોનમાં ગુપ્ત માહિતી એકત્ર કરવા સહિત અનેક અત્યાધુનિક ખુબી

ડ્રોનની ખાસીયતની વાત કરીએ તો તેને સફળતાપૂર્વક વાહનના લૉન્ચર પર લગાવી શકાય છે. તેને યુદ્ધ ટાણે તાત્કાલીક એક્ટિવ કરી દેવાની, યુદ્ધગ્રસ્ત સ્થળો પર તુરંત તહેનાત કરવા સહિતની ક્ષમતા છે. હોવરિટ કંપનીના જણાવ્યા મુજબ, આ ડ્રોનમાં ગુપ્ત માહિતી એકત્ર કરવાની, ખૂણા-ખાચરા સુધી દેખરેખ રાખવાની પણ અત્યાધુનિક ખુબી ધરાવે છે. આ પરીક્ષણે સાબિત કરી દીધું છે કે, તે ખરાખરીની પરિસ્થિતિ સમયે અસરકારક રીતે કામ કરી શકે છે. દેશ માટે સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે, આ ડ્રોન સંપૂર્ણ સ્વદેશી એટલે કે દેશમાં જ બનાવવામાં આવ્યું છે. ડ્રોન ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકૉનિસેન્સ અને ચોક્કર હુમલા કરી શકે તે રીતે ડિઝાઈન કરાયું છે.

આ પણ વાંચો : CM શુભેન્દુના દાવાથી TMC ફફડી, તાત્કાલીક કરી મોટી કાર્યવાહી

અંધારું હોય કે અજવાળું… ગમે ત્યાંથી દુશ્મને શોધવાની ક્ષમતા

ભારતનું સ્વદેશી ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોન આધુનિક યુદ્ધક્ષેત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત સક્ષમ અને પ્રભાવશાળી હથિયાર છે, જે દિવસના અજવાળામાં તેમજ રાતના અંધારામાં પણ વિઝ્યુઅલ અને ગરમીના આધારે દુશ્મનને શોધી કાઢતા આધુનિક કેમેરા તેમજ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર્સથી સજ્જ છે. આ ડ્રોન યુદ્ધના મેદાનમાંથી સિગ્નલ કે મહત્વના સંદેશાને સેનાના કંટ્રોલ રૂમ સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે કમ્યુનિકેશન રિલે સિસ્ટમ તરીકે પણ કામ કરે છે. આ ઉપરાંત, મિશનની જરૂરિયાત મુજબ આ ડ્રોનની આગળના ભાગમાં અલગ-અલગ પ્રકારના વોરહેડ એટલે કે હથિયારો કે બોમ્બ ફિટ કરી શકાય છે, જેના કારણે માત્ર નજર રાખવાની હોય કે સીધો હુમલો કરવાનો હોય, તે પ્રમાણે આ વિસ્ફોટકો બદલીને તેને ઓપરેશન માટે તૈનાત કરી શકાય છે.

આ પણ વાંચો : ભાજપનું ટેન્શન વધ્યું, માંડ-માંડ 1 બેઠક જીત્યા બાદ દિગ્ગજ નેતા નારાજ થયા, નવી પાર્ટી બનાવશે !

Next Post
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer…

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In