• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative…

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

Load More

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

શહેરી સહકારી બેન્કોના સુપરવિઝન માટે વર્ષ ૨૦૨૬-૨૭માં છ મુખ્ય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ટીયર-૩ અને ટીયર-૪ કેટેગરીમાં આવતા વિસ્તારોની સહકારી બેન્કો માટે  સુપરવાઈઝરી ડેટા ક્વોલિટી ઇન્ડેક્સ વિકસાવવાના નિર્ણયનો સમાવેશ થાય છે. ઉપરાંત કેટલીક પસંદગીની બેન્કોને જોખમ આધારિત સુપરવિઝનની વ્યવસ્થા હેઠળ મૂકવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ સહકારી બેન્કોને લાવવા ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત પરીક્ષણ અને ગેપ એસેસમેન્ટની વ્યાપકતા વધારવાની યોજના તૈયાર કરવામાં આવી છે. નાના નાના શહેરોની સહકારી બેન્કો પર ધ્યાન આપીને તેના થાપણદારોની સલામતીમાં વધારો કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કરેલા વાર્ષિક અહેવાલ ૨૦૨૫-૨૬માં શહેરી સહકારી બેન્કો માટે વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન અમલમાં મૂકવાના વ્યાપક સુપરવિઝન માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને ડેટાની ગુણવત્તા, સાયબર સુરક્ષા, જોખમ આધારિત દેખરેખ અને કર્મચારીઓની ક્ષમતા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ તમામ કામગીરી રિઝર્વ બેન્કના ઉત્કર્ષ ૨૦૨૯ના રોડમેપ હેઠળ હાથ ધરવામાં આવશે.

રિઝર્વ બેન્કના હેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સાયબર સુરક્ષા માળખાના લેવલ-૨, લેવલ-૩ અને લેવલ-૪ હેઠળના વિસ્તારોમાં કાર્ય કરતી સહકારી બેન્કો માટેે સાયબર મેપિંગની કવાયત કરવામાં આવશે. સહકારી બેન્કો માટે સાયબર મેપિંગ એક્સરસાઇઝની પ્રક્રિયામાં બેન્ક પોતાની સાયબર સુરક્ષાની હાલની સ્થિતિને સમજીનો યોગ્ય ફેરફાર કરીને તેને મજબૂત બનાવવા પર ફોકસ કરવામાં આવશે. તેને માટે બેન્કની પાસે કેટલા કમ્પ્યુટર્સ, સર્વર્સ, સોફ્ટવેર અને નેટવર્ક ઉપકરણો છે તેની સંપૂર્ણ યાદી તૈયાર કરવાવમાં આવશે. તેમ જ સહકારી બેન્કના કયા ડેટા કે સિસ્ટમ પર સાયબર હુમલો થવાની શક્યતા સૌથી વધુ છે તે નક્કી કરવામાં આવશે. તે જ સાયબર સિક્યોરીટી માટેની બેન્કની હાલની વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવશે.

સહકારી બેન્કો પાસે જે ફાયરવોલ, એન્ટી-વાયરસ કે અન્ય સુરક્ષાના સાધનોની સક્ષમતાન ચકાસણી કરવામાં આવશે. તેની સાથે જ બેન્કના સોફ્ટવેર કે નેટવર્કમાંના ગાબડાં શોધી કાઢીને હેકર્સ બેન્કની સિસ્ટમમાં ન ઘૂસી શકે તેવી વ્યવસ્થા કરવાની બાબતનો સમાવેશ થાય છે. તેને આધારે સહકારી બેન્કોને સાયબર હુમલાથી બચાવવા માટેનો વ્યૂહ તૈયાર કરીને અમલમાં મૂકી દેવામાં આવશે. આ સમગ્ર કવાયતનો મૂળભૂત હેતુ ગ્રાહકોના નાણાંની તથા બેન્કની અંગત માહિતીની સુરક્ષાની જાળવણી કરવાનો છે. આ કવાયત કર્યા પછી સહકારી બેન્કો માટે સાયબર સિક્યોરીટીની ગાઈડલાઈન્સ પણ બહાર પાડવમાં આવશે. આ સમગ્ર આયોજન મિશન સક્ષમ હેઠળ સહકારી બેન્કોની ક્ષમતા નિર્માણનું કાર્ય કરવામાં આવશે.

તમારા ગ્રાહકને ઓળખો-કેવાયસી, એન્ટીમની લોન્ડરિંગ માટે પણ જોખમ આધારિત સુપરવિઝનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમ જ આતંકવાદીઓને નાણાંકીય સહાય આપવાના વધી રહેલ જોખમો પર પણ કડક નજર રાખવામાં આવશે. તેને માટે સહકારી બેન્કોમાં જોખમ આધારિત અલગ માળખું પણ તૈયાર કરી દેવામાં આવશે.

૦૦૦૦૦૦

મે મહિનાની ગુજરાતની જીએસટીની આવક ૧૬ ટકા વધી ૭૨૬૨ કરોડ થઈ 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

મે માસની ગુજરાત સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક ૧૬ ટકા વધીને રુ. ૭૨૬૨ કરોડની થઈ છે. તદુપરાંત મૂલ્ય વર્ધિત વેરા હેઠળ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પર લેવામાં આવતા વેટની મે ૨૦૨૬ની આવક રુ. ૨૭૧૭ કરોડની થઈ છે. ગુજરાતની જીએસટીની આવકમાં ૧૬ ટકાનો વધારો થયો છે. તેની સામે મે માસમાં ભારત સરકારની જીએસટીની આવકમાં ૩.૨ ટકાનો જ વધારો થયો છે. 

મે ૨૦૨૬માં ગુજરાત રાજ્યની વેટની આવક રૃા. ૨૭૧૭ કરોડને આંબી ગઈ

બીજીતરફ ગુજરાતમાં વેટની એટલે કે મૂલ્ય વર્ધિત વેરાની આવક પણ વનધી રહી છે. ગુજરાતમાં વેટની રુ. ૭૨૬૨ કરોડની આવક ઉપરાંત વિદ્યુત શુલ્કની રુ. ૯૯૮ કરોડની, વ્યવસાય વેરાની રુ. ૨૨ કરોડની આવક થઈ છે. 

આમ ગુજરાતના કરેવેરા વિભાગની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી થતી કુલ આવક રૃા. ૧૦૯૯૮ કરોડને વળોટી ગઈ છે.  

Next Post
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક | amc build…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…
GUJARAT

Surat News: સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં...

Read more

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક | amc build…

વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત, માલસામાનને પણ મોટું નુકસાન | Three people di…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In