• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું …

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

Petrol Diesel Crisis: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાથી અર્થતંત્ર પર ફુગાવા જન્ય દબાણ વધવાની આશંકા છે, જેનાથી આવનારા મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને સામાન્ય વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે જાહેર કરેલા અહેવાલમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે. સાથે જ આવનાર દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હજુ પણ વધી શકે પેટ્રોલ ડીઝલના ભાવ

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 મે પછીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે અને જો ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેશે, તો આ વધારો નજીકના ભવિષ્યમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે એટલે કે હજુ પણ ઈંધણમાં 3 રૂપિયા આસપાસના ભાવ વધે તેવું અનુમાન છે. ક્રિસિલે જણાવ્યું કે, જો આવું થાય તો તેની અસર સમગ્ર અર્થતંત્રમાં પરિવહન ખર્ચમાં વધારા દ્વારા જોવા મળશે, જેનાથી ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ બંનેની મોંઘવારી વધશે.

પરિવહન ખર્ચ અને મોંઘવારીનો સંબંધ

અહેવાલ મુજબ, ઈંધણની કિંમતોમાં વધારાની સીધી અસર મોંઘવારી પર પડશે. ઈંધણની કિંમતોમાં 7.5 રૂપિયા પ્રતિ લીટરના વધારાથી છૂટક મોંઘવારી આશરે 0.36 ટકા વધી શકે છે. જો ઈંધણની કિંમતો 10 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી જાય છે, તો છૂટક મોંઘવારીમાં આશરે 0.48 ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈંધણના ભાવ વધવાની સૌથી વધુ અસર માર્ગ પરિવહન પર પડશે કારણ કે તેના ખર્ચનો લગભગ 42 ટકા હિસ્સો ઈંધણ પર નિર્ભર છે. જેનાથી માલસામાનની હેરફેર મોંઘી થઈ જશે અને તેની અસર રોજિંદી વસ્તુઓની કિંમતો પર પડશે. દેશમાં આશરે 71 ટકા માલસામાનની હેરફેર માર્ગ પરિવહન દ્વારા જ થાય છે.

વિવિધ ક્ષેત્રો પર આર્થિક બોજ

ક્રિસિલના જણાવ્યા અનુસાર, પરિવહન ખર્ચ વધવાથી દૂધ, ફળ, કઠોળ, ચા-કોફી, મસાલા અને માછલી જેવા ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો આવી શકે છે કારણ કે આ મોટા પાયે પરિવહન નેટવર્ક પર નિર્ભર છે. રિપોર્ટ કહે છે કે કાપડ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, લાકડાના ઉત્પાદનો, સિમેન્ટ અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધશે. રસાયણ, કોલસો અને ધાતુ ક્ષેત્ર પણ મોંઘવારીની ઝપેટમાં આવશે. આવી સ્થિતિમાં કંપનીઓ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે અથવા ઉત્પાદનના જથ્થામાં કાપ મૂકી શકે છે. સપ્ટેમ્બર 2025માં GST દરોમાં કરવામાં આવેલા કાપથી થોડી રાહત મળી શકે છે, પરંતુ ઊંચા ઊર્જા ખર્ચની અસરને તે સંપૂર્ણપણે સંતુલિત કરી શકશે નહીં. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 112 ડોલર પ્રતિ બેરલ રહી છે, જે સમગ્ર વર્ષના અંદાજિત 95 ડોલર પ્રતિ બેરલ કરતા વધારે છે.

આ પણ વાંચો: Explainer: ઈરાનમાં સાથે યુદ્ધ લડેલા ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે હવે 36નો આંકડો! મિત્રતાને કેમ લાગ્યું ગ્રહણ?

RBIની મોંઘવારી અને હવામાન પર નજર

જો કે, એકંદર મોંઘવારી હાલમાં ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે, પરંતુ આગળ જતાં તેમાં વધારો થવાનો અંદાજ છે. તેમ છતાં તે રિઝર્વ બેંકના બે થી છ ટકાના દાયરામાં રહી શકે છે. રિઝર્વ બેંક મોંઘવારીના વલણો, ખાસ કરીને સ્થાનિક અપેક્ષાઓ અને વ્યાપક ભાવ વધારાના જોખમ પર નજર રાખશે. આ સાથે જ રિઝર્વ બેંકની નજર નબળા ચોમાસા અને અલ નીનો જેવી હવામાન સંબંધી પરિસ્થિતિઓ પર પણ રહેશે, જેના કારણે ખાદ્ય મોંઘવારી વધવાની આશંકા છે.

Next Post
ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In