
હજુ
ત્રણ દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી
ઘોઘામાં
પરોઢિયે ધોધમાર પા ઈંચ પાણી વરસી ગયું ઃ ગરમીમાં રાહત, બફારો વધ્યો
ભાવનગર – ભાવનગરમાં મધરાત્રિના
સમયે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું.
<a href=
<p>The post ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું first appeared on gandhinagarmetro.com.</p>















