• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

Load More

Lucknow Minor Misdemeanor Case: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પીડિતા દિવ્યાંગ છે અને માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી દિનેશ કશ્યપની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ઘણા શંકાસ્પદોની પણ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ

પોલીસ માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મુખ્ય આરોપી દિનેશ કશ્યપ અને તેના એક અજાણ્યા સાથીએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી હતી.

કેસની ગંભીરતાને જોતા લખનઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસ ટીમોએ આ વિસ્તારમાં દરોડા પાડ્યા અને ચોવીસ કલાકની અંદર મુખ્ય આરોપી દિનેશ કશ્યપની ધરપકડ કરી લીધી છે.

અન્ય શંકાસ્પદોની પૂછપરછ શરૂ

મુખ્ય આરોપીની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય અજાણ્યા શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. પોલીસે ગુનામાં સંડોવણીના શંકાસ્પદ અન્ય ઘણા યુવાનોની પણ અટકાયત કરી છે. આ શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, પીડિતાની તબીબી તપાસ ચાલી રહી છે અને આ કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Next Post
સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…
GUJARAT

Gujarat Rainfall: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાના ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. જોકે, હજુ ચોમાસાના સત્તાવાર આગમન માટેનો ઈંતેજાર...

Read more

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices r…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In