• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી, પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ સનસનીખેજ આરોપ | khan s…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખાન સરે ઓછી ફીમાં ભણાવવાની કિંમત ચૂકવવી પડી, પટણાના કોચિંગ ક્લાસ પર હુમલા બાદ સનસનીખેજ આરોપ | khan s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

Khan Sir Patna Coaching Center Attacked: ખાન સરના તરીકે દેશભરમાં જાણીતા બિહારના ફૈઝલ ખાન સરના કોચિંગ સેન્ટરમાં તોડફોડ કરીને ગાર્ડ પર હુમલો કરાતા હોબાળો મચી ગયો છે. આ હુમલાનું કનેક્શન બિહાર પોલીસ ભરતીના પરિણામો સાથે હોવાની ખાન સરે આશંકા વ્યક્ત કરી છે. પટણા પોલીસે જણાવ્યું છે કે, કદમકુઆં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (Khan Global Studies) કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર 2 જૂનની રાત્રે લગભગ 10:10 વાગ્યે પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે અન્ય એક કોચિંગ સંસ્થા, ‘જ્ઞાન બિંદુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સાથે સંકળાયેલા આશરે 15 થી 20 લોકો આ હુમલામાં સામેલ હતા. 

સિક્યોરિટી ગાર્ડ પર હુમલો અને તોડફોડ

અહેવાલો અનુસાર, આ ઘટનામાં એક જૂથે ખાન સરના કોચિંગ સેન્ટરના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલા દરમિયાન સંસ્થાની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના વખતે કોઈ ગોળીબાર થયો હોવાના પુરાવા મળ્યા નથી. સીસીટીવી ફૂટેજમાં ગોળીબારની કોઈ પુષ્ટિ થઈ નથી. આ હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે દરોડા પડાઈ રહ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

બિહાર પોલીસ ભરતીના પરિણામોનું કનેક્શન 

આ ઘટનાની જાણ થતાં જ સંસ્થાના સંચાલક અને શિક્ષક ફૈઝલ ખાન (ખાન સર) રાત્રે લગભગ 11:30 વાગ્યે કોચિંગ સેન્ટર પર પહોંચ્યા હતા. આ હુમલા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્ત્વો અમારા પરિસરમાં ઘૂસી આવ્યા હતા, ગાર્ડ પર હુમલો કર્યો હતો અને મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ક્લાસ તો પૂરા થઈ ગયા હતા, બિહાર પોલીસ ભરતીના પરિણામો આવ્યા હતા, જેમાં હજારો વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ હુમલાનું કનેક્શન તે પરિણામો સાથે છે. અમે થાકેલા હતા, ત્યારે જ કેટલાક અસામાજિક તત્ત્વો આવ્યા, ધમકીઓ આપી અને ગાર્ડને માર માર્યો.

ફી ઓછી હોવાને કારણે હુમલો થયાનો આક્ષેપ

આ ઘટનાને ખાન સરે તાજેતરના બિહાર પોલીસ ભરતી પરીક્ષાના પરિણામો સાથે જોડતા હોબાળો મચી ગયો છે. ખાન સરે દાવો કર્યો કે અમારી સંસ્થાના હજારો વિદ્યાર્થી આ પરીક્ષામાં પસંદ થયા છે. સફળ ઉમેદવારો માટે એક સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પૂરો થયા પછી કેટલાક લોકો સંસ્થામાં આવ્યા અને ધમકી આપી કે બે દિવસમાં આ સંસ્થાને ‘બોમ્બથી ઉડાવી દેવાની’ પણ ધમકી આપી. 

ખાન સરે શંકા વ્યક્ત કરી, ‘આ હુમલા પાછળ હરીફ કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોનો હાથ હોઈ શકે છે. આ મામલો હજી તપાસ હેઠળ છે, પરંતુ કેટલીક કોચિંગ સંસ્થાઓ અમારી ઓછી ફીથી પરેશાન છે. તેઓ મારો વિરોધ પણ કરે છે, પરંતુ ગરીબોને ભણવાનો પૂરેપૂરો અધિકાર છે.’

આ પણ વાંચો: ‘બળવા’ વચ્ચે મમતા બેનરજીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ

નોંધનીય છે કે, આ ઘટના બાદ પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે, આ હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલા હતા, જેમણે આ સંસ્થાના પોસ્ટરો ફાડ્યા હતા. જો કે, બુધવારે સવારે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક જૂથ આ હુમલાના વિરોધમાં કોચિંગ સેન્ટરની બહાર એકઠું થયું હતું. પોલીસ હાલ આ મામલે તપાસ હાથ ધરી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

Next Post
‘બળવા’ વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ | TMC Crisis: M…

'બળવા' વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ | TMC Crisis: M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In