• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી જિ.માં કરા પડયા, જામનગર, રાજકોટ જિ.માં વરસાદ, સાયલા 1 ઈંચ | Hail fell in Amreli district rain…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી જિ.માં કરા પડયા, જામનગર, રાજકોટ જિ.માં વરસાદ, સાયલા 1 ઈંચ | Hail fell in Amreli district rain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

Load More

આજે કેરલ-તમિલનાડુથી દેશમાં ચોમાસું પ્રવેશે તે પૂર્વે પશ્ચિમી વિક્ષોભથી  થોડી વાર માટે ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો : માર્ગો પર પાણી વહેતા થયાં:આજે, કાલે વરસાદનું એલર્ટ, બાદ ફરી ગરમીમાં વધારો

રાજકોટ, : ભારતમાં આવતીકાલ તા. 4 જૂને કેરલ,તમિલનાડુ સાથે દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની આજે આગાહી થઈ છે, ગત વર્ષ કરતા 10 દિવસ મોડુ ચોમાસુ છે તે પૂર્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આજે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે મેઘરાજા તીવ્ર પવન સાથે વરસી પડયા હતા. અમરેલી,જામનગર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા વરસાદના અહેવાલો છે તો સુરેન્દ્રનગરના સાયલા અને મહીસાગરના કડાણામાં ધોધમાર 1 ઈંચ  તથા બનાસકાંઠા, સંતરામ પુર વિસ્તારમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું ગત વર્ષ કરતા વહેલું વાવેતર શરૂ થઈ ગયું છે ત્યારે આજે રાત્રિ સુધીમાં (1) અમરેલીના બાબરા, વડિયા, બગસરા પંથકમાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો, ખડખંભાળિયા, લાપાળિયા,અમરાપુર, ધુધરાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલો છે. વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા હતા અને લોકોએ અસહ્ય બફારાથી રાહત અનુભવી હતી. (2) કુંકાવાવ પંથકમાં અચાનક હવામાન પલટા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેના પગલે ખેડૂતો ચોમાસુ હવે ઢૂકડું હોય ખેતીની તૈયારીમાં ગતિશીલતા આવી હતી. (3) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હવામાનમાં પલટા સાથે નિકાવા ગામે વરસાદી ઝાપટાં વરસ્યા માર્ગો પર પાણી રેલાયા હતા. (4) રાજકોટ નજીક કોટડાસાંગાણી તા.ના દેવળીયામાં તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. (5) બોટાદના ગઢડા તા.માં 5 મિ.મિ.વરસાદ નોંધાયો છે. (6) રાજકોટ સહિત અનેક સ્થળે આકાશમાં મેઘવાદળો સાથે હવામાન પલટો આવ્યો હતો. 

મોસમ વિભાગ અનુસાર  આવતીકાલ અને તા. 5 જૂને છૂટાછવાયા સ્થળે વરસાદની ચેતવણી છે અને ત્યારબાદ એકંદરે સુકા હવામાન સાથે 2થી 3 સે. તાપમાન વધી શકે છે. જો કે રાજકોટમાં આજે જ તાપમાનનો પારો ઉંચકાઈને 42.9 સે.એ પહોંચ્યો હતો જ્યારે અમરેલી 41.7 તાપમાન નોંધાયું હતુ. 

Next Post
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 2 ભાગીદારોના નામે બારોબાર રૂ. 75 લાખની લોન લઇ લીધી | Chartered Accountant took …

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 2 ભાગીદારોના નામે બારોબાર રૂ. 75 લાખની લોન લઇ લીધી | Chartered Accountant took ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …
GUJARAT

   Ram Mandir Theft Case: અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી...

Read more

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In