• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાર ચાલક મહિલાએ મોપેડ પર જતા ભાઇ બહેનને અડફેટે લીધા | Woman driving car hits brother sister riding m…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાર ચાલક મહિલાએ મોપેડ પર જતા ભાઇ બહેનને અડફેટે લીધા | Woman driving car hits brother sister riding m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

વડોદરા,મોડીરાત્રે કુંભારવાડા પોલીસ સ્ટેશનની સામે જ કારચાલક વૃદ્ધાએ મોપેડ પર જતા ભાઇ બહેનને ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

 હરણી વારસિયા રિંગરોડ પર  આશિષ સોસાયટીમાં રહેતી ધુ્રવી પ્રકાશભાઇ સાળવી બી.સી.એ.માં અભ્યાસ કરે છે.ગઇકાલે રાત્રે ધુ્રવી તેની માતા  પૂજા, ભાઇ ધૈર્ય તથા મામા સંતોષ ધોન્ડુરાવ કદમ (રહે. બાપટ વાડી, અહીલીયા દેવી હાઇસ્કૂલ,પૂણે, મહારાષ્ટ્ર) સાથે ડિનર માટે ઘરેથી બે અલગ -અલગ ટુ વ્હિલર લઇને  નીકળ્યા હતા. જ્યુબિલી બાગ પાસે ડિનર કરીને તેઓ ઘરે  પરત જતા  હતા. રાત્રે સાડા દશ વાગ્યે તેઓ ટુ વ્હિલર લઇને કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા ધુ્રવીના  મામા કારની નીચે આવી ગયા હતા અને તેના મમ્મી રોડની સાઇડ પર ફેંકાઇ ગયા હતા. અકસ્માતના પગલે  ટોળું ભેગું થઇ ગયું હતું. લોકોએ કાર ઉંચી કરીને સંતોષ કદમને બહાર કાઢ્યા  હતા. ઇજાગ્રસ્ત સંતોષ કદમ અને તેમના બહેન પૂજાબેનને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સંતોષ કદમને ડાબા પગના સાથળ, છાતીની પાંસળી પર ઇજા થઇ હતી. જ્યારે પૂજાબેનને જણણા હાથે અને બંને  પગે ઇજા થઇ હતી.કુંભારવાડા  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલક રંજનબેન ભગવાનદાસ વણીકર, ઉં.વ.૬૩ (રહે. શકુંતલા સોસાયટી, અક્ષરધામની સામે,સંગમ ચાર રસ્તા પાસે, હરણી રોડ) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, ઇજાગ્રસ્ત કાર નીચે ફસાઇ ગયા હોવાછતાંય મહિલા કાર ચાલકે તેઓને ૧૫ થી ૨૦ મીટર સુધી ઢસડયા હતા.

Next Post
ઋતબ્રતે મમતા પાસેથી ટીએમસી ઝૂંટવી લીધી | Ritabrat snatched TMC from Mamata

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In