• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Load More

શિક્ષણ વિભાગે વર્ષ ૨૬-૨૭નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું

૫ થી ૨૫ નવે. દિવાળી વેકેશન અને ૨૭ એપ્રિલ થી ૧૪ જૂન ઉનાળુ વેકેશન, બન્ને
સત્રના શિક્ષણ દિવસો ૨૩૩ રહેશે

ભાવનગર –  ઉચ્ચ શિક્ષણ
વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટી માટે વર્ષ ૨૬-૨૭ના એકેડેમિક કેલેન્ડર જાહેર
કરાયું જેમાં પ્રથમ સત્ર ૧૫ જૂનથી અને દ્વિતિય સત્ર ૩ ડિસેમ્બરથી શરૃ થશે. જ્યારે
દિવાળી વેકેશન ૨૧ દિવસનું અને ઉનાળુ વેકેશન ૪૯ દિવસનું જાહેર કરાયું છે. તો
શિક્ષણના દિવસો બન્ને સત્રના મળી ૨૩૩ થવા પામે છે.

શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીના નિયમો મુજબ મેડિકલ, ઇજનેરી,
ફાર્મસી અને પ્રોફેશનલ કોર્ષ સિવાયના અભ્યાસક્રમો માટે કોમન
એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. જેમાં તા.૧૫ જૂનથી પ્રથમ સત્રનું યુજી સેમ.
૩-૫ અને પીજી સેમ-૩ માટે શિક્ષણ કાર્ય શરૃ કરાશે. ૧૨૦ દિવસ એટલે કે ૨ ડિસેમ્બર
સુધી ચાલશે. તો પ્રથમ સત્ર યુજી સેમ-૧-૭ અને પીજી સેમ-૧ માટે ૧-૭ થી શરૃ થશે. તો
૮-૧૦ થી ૨-૧૨ દરમિયાન આંતરિક યુનિ. પરીક્ષાઓ પૂર્ણ કરાયા બાદ ૫-૧૧ થી ૨૫-૧૧ સુધી
૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. જ્યારે ૩-૧૨ થી તા.૨૬
–૪-૨૭ સુધી દ્વિતિય સત્ર યુજી સેમ. ૨, ૪, ૬, ૮ તથા પીજી સેમ. ૨, ૪ માટે
રહેશે. તો. તા.૨૫-૩ થી ૨૬-૪-૨૭ સુધીમાં યુનિ.ની આંતરિક પરીક્ષાઓ પૂર્ણ કરી દ્વિતિય
સત્ર પૂર્ણ થશે અને તા.૨૭-૪ થી ૧૪-૬ ૪૯ દિવસનું ઉનાળુ વેકેશન કોલેજો માટે અને ૧૧-૫
થી ૧૪-૬ એમ ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન યુનિવર્સિટી માટે જાહેર કરવામાં આવ્યું છે. આ
સાથે યુનિવર્સિટીએ ૬ દિવસના અઠવાડિયા મુજબ શૈક્ષણિક કામગીરી થઆય તે સુનિશ્ચિત કરવા
તથા યુનિવર્સિટી માટે વેકેશન ૮ અઠવાડિયાનું અને કોલેજો માટે વેકેશન ૧૦ અઠવાડિયાનું
નિયત કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીમાં શિક્ષણ, પરીક્ષા અને પરિણામની નિયમિતતા મહત્ત્વની

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે એકેડેમિક કેલેન્ડર જાહેર કરે ચે. પરંતુ
જીકાસ એડમીશન પ્રક્રિયા લાંબા ચાલતા અને યુની.ના આંતરીક મેનેજમેન્ટમાં વિલંબ થતા
નિયત સમય મર્યાદામાં કોર્ય પુર્ણ કરવો કે પરીક્ષા પરીણામ સમયસર આપવામાં સમય સુચકતા
મળવાની નજર થાઈ આ કેલેન્ડર મુજબ વર્ષે નિયમિતતા આવે છે કે કેમ તે જોવું રહ્યું.

Next Post
યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | The price of dry fruits has increase…

યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | The price of dry fruits has increase...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત તા. 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સાંજે 7:00 કલાકે ઔદિચ્ય...

Read more

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In