• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…

satyasamachar by satyasamachar
January 29, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

– ખેડૂતે અજાણ્યા નંબર પરથી આવેલી યોનો એસબીઆઈ નામની એપીકે ફાઈલ ડાઉનલોક કરી હતી

ભાવનગર : ગઢડા તાલુકાના લાખણકા ગામના ખેડૂતે વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી યોનો એસબીઆઈ નામની એપીકે ફાઈલ ડાઉનલોડ કર્યાં બાદ તેના એકાઉન્ટમાંથી રૂ.૨.૬૨ લાખ કપાઈ ગયા હતા. જે બાદ ખેડૂતે બેંકમાં તપાસ કર્યાં બાદ આ મામલે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગઢડા તાલુકાના લાખણકા ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ ભીખાભાઈ પઢિયારને એક અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી ગતા તા.૨૨ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ રાત્રે આશરે અગીયાર વાગ્યા આસપાસ દિનેશભાઈના વોટસએપ પર એક યોનો સીબીઆઇ નામની એપીકે ફાઇલ આવી હતી. આ ફાઇલ ઉપર દિનેશભાઇએ ટચ કરતા તે તુરંત ડાઉનલોડ થઇ ગઈ હતી અને તે ખોલતા કાંઇ ખુલેલ નહિ. બાદ બીજા દિવસે દિનેશભાઈ ખેતરે કામ કરતા હતા. તે સમયે સવારે નવેક વાગ્યા આસપાસ દિનેશભાઈના મોબાઈલ ફોનમાં મેસેજ આવેલ કે, એસબીઆઈના બેંક ખાતામાંથી રૂ.૨,૬૨,૦૦૦ કપાઇ ગયેલ છે. તેમજ બીજા એસબીઆઈ બેંક ખાતામાંથી રૂ.૮,૦૦૦  કપાઈ ગયેલ છે. જેથી દિનેશભાઈ તુરંત ખોપાળા ખાતે આવેલ એસબીઆઈ શાખામાં રૂબરૂ જઈ બેંક મેનેજરને જાણ કરેલ કે, ઉપરોક્ત બેંક ખાતામાંથી મારી જાણ બહાર પૈસા કપાઈ ગયાના મેસેજ આવેલ છે અને મેં આવા કોઇ રૂપીયા ઉપાડેલ કે ટ્રાન્સફર કરેલ નથી. જેથી બેંક મેનેજરે મારા બેંક ખાતામાં ચેક કરી જણાવેલ કે, મારા બેંક ખાતામાંથી રૂપીયા અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર થયેલ છે અને હાલ માત્ર ચારસો રૂપીયા બેલેન્સ છે. આમ, ખેડૂત સાથે સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ બોટાદ સાયબર પોલીસ સ્ટેશનના નોંધાવી છે.

Next Post
કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…

કપડવંજમાં 'દીપમાલા એપાર્ટમેન્ટ' જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો | Attack on corporation team that c…
GUJARAT

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરો પકડવા માટે જતી કોર્પોરેશનની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના વારંવાર બનાવો બનતા હોય છે. પોલીસની હાજરી...

Read more

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…

પડોશીની સતર્કતાથી ૪૮ કલાકથી ડિઝીટલ એરેસ્ટ વૃદ્ધાના રૃા. ૨૩ લાખ બચ્યા | Emon fefin chinnap lon Manina…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In