• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત! | Captain Ama…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત! | Captain Ama…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

Load More

Punjab Assembly Elections 2027 : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દાવો કર્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસના સંપર્કમાં છે. હુડ્ડાએ કૅપ્ટનને પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ સાથી ગણાવ્યા છે, જેના કારણે કૅપ્ટનની કોંગ્રેસમાં વાપસીની અટકળો તેજ થઈ છે.

હુદ્દાના દાવા બાદ ભાજપે આપી પ્રતિક્રિયા

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda)ના આ દાવા પર પંજાબ ભાજપના પ્રવક્તા પ્રિતપાલ સિંહ બલિયાવાલે (Pritpal Singh Baliawal) પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, માત્ર સંપર્કમાં હોવું કોઈ મોટી વાત નથી અને આ બાબતના અન્ય કોઈ અર્થ ન કાઢવા જોઈએ. તેમણે કટાક્ષ કરતાં એમ પણ ઉમેર્યું કે, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા તો એવું કહે છે કે, હુડ્ડા પોતે જ કોઈના સંપર્કમાં નથી રહેતા.

અમરિન્દર ભાજપની કામગીરી નારાજ

કૅપ્ટન અમરિન્દર સિંહ (Captain Amarinder Singh) ભાજપની કામગીરી નારાજ હોવાનું મનાય છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસમાં પંજાબના નિર્ણયો લેતી વખતે તેમની સલાહ લેવાતી હતી, જ્યારે ભાજપમાં હાઇકમાન્ડ સીધા નિર્ણયો લે છે. પંજાબ ભાજપના પ્રમુખ તરીકે માત્ર ધિલ્લોનની નિમણૂક કરતી વખતે પણ તેમની કોઈ સલાહ લેવામાં આવી ન હતી.

હું કોંગ્રેસને મિસ કરું છું : અમરિન્દર

કૅપ્ટને તાજેતરમાં જ કહ્યું હતું કે, તેઓ આજે પણ કોંગ્રેસને મિસ કરે છે અને તેને એક પરિવાર સમાન ગણે છે. તેમણે ઉમેર્યું કે તેમના જન્મદિવસ પર અને ભાઈ રણધીરના અવસાન પર રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સંદેશો મોકલ્યો હતો, પરંતુ ભાજપમાંથી કોઈએ સંવેદના પણ વ્યક્ત કરી ન હતી.

આ પણ વાંચો : બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગઠબંધન અંગે મતભેદ

કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબ ચૂંટણી માટે અકાલી દળ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં છે. જોકે, ભાજપ નેતૃત્વ તમામ 117 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. આ મતભેદોના કારણે કૅપ્ટન ભાજપમાં અવગણના અનુભવી રહ્યા છે.

અન્નામલાઈ અંગે અટકળો

આ રાજકીય હલચલ વચ્ચે તમિલનાડુ BJPના પૂર્વ અધ્યક્ષ કે.અન્નામલાઈ (K.Annamalai) પણ પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચા છે. જોકે, હજુ તેમનું રાજીનામું સ્વીકારાયું નથી. એવી અટકળો છે કે, અન્નામલાઈ નવો રાજકીય પક્ષ બનાવી શકે છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર યોજના જાહેર કરી નથી.

આ પણ વાંચો : મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ

Next Post
રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ | r…

રાજેશ એક્સપોર્ટની રૂ. 15.15 લાખ કરોડની આવકના આંકડા ખોટા? સોનાના સામ્રાજ્ય પાછળ છુપાયેલી માયા જાળ | r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

ખેતર નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies after being electrocuted near farm

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં | one more time incharge C…
GUJARAT

વડોદરા, તા.4 વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ એટલે કે વુડાની હદમાં આવેલા વડોદરાના છેડાના ગામો અથવા વિસ્તારોના વિકાસ માટે દર વર્ષે...

Read more

જુવાર,બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે કાપ મૂકતાં ખેડૂતોની આંદોલનની ચીમકી,વેપારીઓને ફાયદો કરાવવાનો ક…

ડાયાબિટીસની ખિસ્સા પર પણ ભારે, દર્દીને દર વર્ષે 47000 રુપિયાનો ખર્ચ થાય છે | average yearly cost of …

ખેતર નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies after being electrocuted near farm

યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું | software license not renew by…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In