• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગીર પૂર્વ વન વિભાગ દ્વારા હડાળા નેસ ખાતે માલધારીઓ સાથે ‘મંથન સભા’ યોજાઈ

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા હડાળા નેસ ખાતે માલધારીઓ સાથે ‘મંથન સભા’ યોજાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

Load More

નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવની આગેવાનીમાં વન વસાહત ગામો અને નેસના પ્રશ્નો સાંભળી ત્વરિત ઉકેલની ખાતરી અપાઈ

ગીરની પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સાથે સ્થાનિક માલધારીઓના ઉત્કર્ષ માટે ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા એક પ્રશંસનીય લોકાભિમુખ પહેલ કરવામાં આવી છે.

નાયબ વન સંરક્ષક (DCF) શ્રી વિકાસ યાદવ (ભા.વ.સે.)ની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં હડાળા નેસ ખાતે ગીર પૂર્વ વન વિભાગ તારી અંતર્ગત આવતા તમામ સેટલમેન્ટ ગામો તથા નેસના માલધારીઓ માટે એક વિશેષ ‘મંથન સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં હડાળા, જસાધાર અને તુલસીશ્યામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ (RFO) તથા તમામ સંબંધિત ફોરેસ્ટરશ્રીઓ ખાસ હાજર રહ્યા હતા.

આ મંથન સભાનો મુખ્ય હેતુ છેલ્લા એક વર્ષમાં વન વિભાગ દ્વારા સેટલમેન્ટ ગામો અને નેસ વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસકામોની સમીક્ષા કરવાનો તેમજ ચાલુ વર્ષે કરવાના થતા કામો અને માલધારીઓની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવાનો હતો. સભા દરમિયાન નીચે મુજબની બાબતોની વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી ગત વર્ષની કામગીરીની સમીક્ષા: નેસ વિસ્તારમાં પીવાના પાણી તથા માલઢોર માટે પાણીની વ્યવસ્થા, નેસ સુધીના રસ્તાઓનું રિપેરિંગ અને કોઝ-વે વગેરે કામોની સમીક્ષા કરાઈ.

ગામોમાં પીવાના પાણીની સુવિધા, કપડાં ધોવા માટે ધોબીઘાટ, ગામના રસ્તાઓનું રિપેરિંગ, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, ઘરે-ઘરે ગટર સુવિધા, પાણીના ટાંકા અને ડંકી (હેન્ડપંપ) જેવી પ્રાથમિક સુવિધાઓનું આકલન કરવામાં આવ્યું.

માલધારીઓ અને વન વસાહતના લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રાથમિક સુવિધાઓની માંગણીઓને કાયદાના દાયરામાં રહીને સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

માલધારીઓની બહોળી અને ઉત્સાહભેર હાજરી આ મંથન સભામાં ગીર પૂર્વ વન વિભાગના વિવિધ વિસ્તારોમાંથી માલધારીઓએ ખૂબ જ હર્ષભેર ભાગ લીધો હતો. જેમાં:

ચીખલકુબા, કોઠારીયા, જસાધાર, ઘોડાવડી અને ટીંબરવા.
નેસ વિસ્તાર: શિરનેસ, રાજસ્થળી, લોકી, પાડાગાળા, રેબડી, પડાળીયા, કાણેક, ખજૂરી, માંડવી, ઘુડજીંજવા, હડાળા, મીંઢા, લેરિયા, સરકડિયા અને દોઢી નેસ. સમગ્ર મંથન દરમિયાન અલગ-અલગ નેસના માલધારીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમના પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવે માલધારીઓને ખાતરી આપી હતી કે તેમની વ્યાજબી રજૂઆતોનું વહેલી તકે અને સમયસર નિવારણ લાવવામાં આવશે.

ગીરની પ્રકૃતિ અને સંસ્કૃતિની રક્ષાના લીધા શપથ વન વિભાગની આ અનોખી પહેલને તમામ માલધારી ભાઈઓએ ખુલ્લા દિલથી આવકારી હતી અને વન વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે વન વિભાગ અને માલધારીઓના સહિયારા પ્રયાસોથી “ગીરની અમૂલ્ય પ્રકૃતિ અને પરંપરાગત માલધારી સંસ્કૃતિ” ને જાળવી રાખવાના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા.

Next Post
વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, ગુજરાતના 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી | Ministry of Forest …

વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, ગુજરાતના 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી | Ministry of Forest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

Jamnagar Police : જામનગરના કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવવાના મામલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત...

Read more

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In