• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદી રૂ.3.85 લાખ, સોનું રૂ.1.71 લાખની ટોચે | Silver tops Rs 3 85 lakh gold tops Rs 1 71 lakh

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાંદી રૂ.3.85 લાખ, સોનું રૂ.1.71 લાખની ટોચે | Silver tops Rs 3 85 lakh gold tops Rs 1 71 lakh
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps …

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

Load More

અમદાવાદ,મુંબઈ : વિશ્વ બજારમાં ડોલરની નબળાઇ પાછળ સેફ હેવન ખરીદી રૂપે કિંમતી ધાતુઓમાં નવી લેવાલી ચાલુ રહેતા નોંદપાત્ર ઉછાળા નોંધાયા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં ઐતિહાસિક તેજી આજે આગળ વધી હતી.આજે દિલ્હી બુલિયન બજારમાં નવી લેવાલીએ ચાંદી રૂ.૧૫,૦૦૦ વધીને રૂ.૩,૮૫,૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી હતી.જ્યારે  અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામમના ઝડપી રૂ.૬૦૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૭૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૭૧૫૦૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.

અમદાવાદ ચાંદીના ભાવ  આજે કિલોના વધુ રૂ.૨૦ હજાર ઉછળી ભાવ રૂ.૩૬૫૦૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૦૭૬થી ૫૦૭૭થી વધી ઉંચામાં ભાવ ૫૩૦૦ પાર કરી ૫૩૧૦થી ૫૩૧૧ ડોલરની નવી ટોચ બતાવી ત્યારબાદ ભાવ ૫૨૭૦થી ૫૨૭૧ ડોલર રહ્યા હતા.

 ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની એકટીવ લેવાલી ચાલુ રહી હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૧૧૦.૭૫ વાળા વધી ઉંચામાં ભાવ ૧૧૬.૧૦ થઈ ૧૧૨.૫૯થી ૧૧૨.૬૦ ડોલર રહ્યા હતા.  

મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૪૪૫૬૪ વાળા વધી રૂ.૩૬૧૮૨૧ થઈ  રૂ.૩૫૮૨૬૭ રહ્યા હતા.

 મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૮૬૨૫ વાળા રૂ.૬૧૩૯૭૬ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૯૦૧ વાળા રૂ.૧૬૪૬૩૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.  

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૬૭૦ વાળા ઉંચામાં ભાવ ૨૭૧૭ તથા નીચામાં ભાવ ૨૬૧૯ થઈ ૨૬૫૦થી ૨૬૫૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવવ ૨૦૨૪ વાળા ગબડી નીચામાં ભાવ ૧૯૦૩ થઈ થઈ ૧૯૪૭થી ૧૯૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૮૪ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળી ચાર મહિનાની ટોચે પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૫૨ વાળા વધી ૬૮.૧૯ થઈ ૬૭.૮૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૦.૬૦ વાળા વધી  ૬૩.૧૭ થઈ ૬૨.૬૮ ડોલર રહ્યા હતા. ઓપેકની રવિવારે મળનારી  મિટિંગ પર નજર રહી હતી. અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ વધતાં તેની અસર ક્રૂડતેલના ભાવ પર તેજીની દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
યુરોપ સાથેના એફટીએ ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે: મૂડી’ઝ | FTA with Europe will be credit posi…

યુરોપ સાથેના એફટીએ ભારત માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે: મૂડી'ઝ | FTA with Europe will be credit posi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps …

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps …

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

૪૬.૯૫ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 46 95 crore…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…
GUJARAT

વડોદરા, તા.22 ગુજરાતના સૌથી મોટા વડોદરાના સાર્વજનિક પુસ્તકાલય એવી શહેરની મધ્યમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વાચકોની સંખ્યા જ નહી પરંતુ પુસ્તકોની...

Read more

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે કચરાના ઢગલામાં આગના છ બનાવ | Six incidents of fire in garbage dumps …

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

૪૬.૯૫ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 46 95 crore…

નવી પેઢીને વાંચન તરફ વાળવા વડોદરાની મહિલા દ્વારા ચલાવાતી ‘પુસ્તક પરબ’ | pustak parab run by woman

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In