• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાહુલ ગાંધીએ જે નેતાને ‘ગદ્દાર’ કહ્યા તેમને ભાજપ રાજ્યસભા નહીં મોકલે, કેબિનેટમાંથી પણ હટાવશે? | BJP …

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાહુલ ગાંધીએ જે નેતાને ‘ગદ્દાર’ કહ્યા તેમને ભાજપ રાજ્યસભા નહીં મોકલે, કેબિનેટમાંથી પણ હટાવશે? | BJP …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Drops Ravneet Bittu From Rajya Sabha List: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની બેઠકો પરથી ચૂંટણી લડશે. રાજસ્થાનમાંથી ભાજપે સતીશ પૂનિયા અને અલકા ગુર્જરને ટિકિટ આપી છે. જોકે, આ યાદીમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનું નામ ગાયબ છે. થોડા સમય પહેલાં જ સંસદમાં રાહુલ ગાંધી સાથે ‘ગદ્દાર વિવાદ’ને કારણે ચર્ચામાં આવેલા બિટ્ટુને ભાજપ આ વખતે રાજ્યસભામાં નથી મોકલી રહ્યું. અહેવાલો મુજબ, ભાજપ હવે તેમને કેન્દ્રના બદલે પંજાબની રાજનીતિમાં મોટી જવાબદારી સોંપવા માંગે છે.

રાહુલ ગાંધી સાથેનો એ ‘ગદ્દાર વિવાદ’

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સંસદ પરિસરમાં એક મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને ‘ગદ્દાર દોસ્ત’ કહીને સંબોધ્યા હતા. રાહુલ ગાંધીનો ઈશારો બિટ્ટુ દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવા તરફ હતો. લોકસભા ચૂંટણી પહેલા જ રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાયા હતા. આ ટિપ્પણી બાદ બંને નેતાઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી અને બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના દુશ્મન ગણાવ્યા હતા. આ ઘટનાને ભાજપે શીખ સમુદાયના અપમાન સાથે જોડીને મોટો રાજકીય મુદ્દો બનાવ્યો હતો.

પંજાબની રાજનીતિમાં સક્રિય થવાના સંકેત

સંસદમાં લોકસભા અને રાજ્યસભાના સભ્ય તરીકે લગભગ 17 વર્ષ વિતાવ્યા બાદ, રવનીત સિંહ બિટ્ટુએ પોતે જ હવે પંજાબની જનતા માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મહિનાના અંતમાં તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેમણે સંકેત આપ્યો છે કે તેઓ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. પંજાબ ભાજપના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ‘દિલ્હીમાં 17 વર્ષ થઈ ગયા, હવે મને પંજાબ વિધાનસભામાં આવીને રાજ્યના ગામડાઓ અને ગલીઓમાં લોકો માટે કામ કરવાનું મન થઈ રહ્યું છે.’ રવનીત બિટ્ટુ કોંગ્રેસની ટિકિટ પર ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા હતા.

આ પણ વાંચો: ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી!

મોદી કેબિનેટમાંથી પણ થશે રવનીત બિટ્ટુની રજા?

પીએમ મોદી ટૂંક સમયમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં તેજ બની છે. લોકસભા ચૂંટણી બાદ આ મોદી સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ હશે, જેમાં કેટલાક નવા ચેહરાઓને તક મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તરણ દરમિયાન રવનીત સિંહ બિટ્ટુની મંત્રીમંડળમાંથી રજા થઈ શકે છે, કારણ કે નિયમ મુજબ મંત્રી પદ પર રહેવા માટે સંસદના કોઈ પણ ગૃહના સભ્ય હોવું અનિવાર્ય છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેથી ભાજપ બિટ્ટુને ત્યાં મોટી જવાબદારી સોંપી શકે છે. પંજાબમાં હાલ મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ ભાજપ પણ ત્યાં પોતાનું જોર લગાવી રહી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

Load More

Next Post
ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…

ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …
GUJARAT

Vadodara : માંજલપુર વિસ્તારમાં આવેલી રેલવે વિભાગની ગતિ શક્તિ યુનિવર્સિટી ખાતે મોદી સરકારના 12 વર્ષના સુશાસન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મેયર...

Read more

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In