• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Patan Municipality Builds Road on Private Land: પાટણ નગરપાલિકાના વહીવટીતંત્રની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકા દ્વારા લાખો રૂપિયાના જનતાના ટેક્સના ખર્ચે બનાવવામાં આવેલો રોડ ખાનગી માલિકીની જમીનમાં બન્યો હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ જમીનના મૂળ માલિક દ્વારા રોડની વચ્ચે જ ફેન્સિંગ (તારની વાડ) કરી દેવાતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ મામલે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવી કડક તપાસની માંગ કરી છે.

કયા વિસ્તારનો છે આ મામલો?

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા વીચુ ખાડ વિસ્તાર, લાલેશ્વર પાર્કની પાછળ અને ભીલપતિ મંદિરની આગળનો ભાગમાં ના વિસ્તારમાં બની છે. નગરપાલિકા દ્વારા આશરે 12થી 18 મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે  અહીં રોડ બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ જમીનના માલિક જીગર પટેલ દ્વારા આ જાહેર રોડ પર જ ફેન્સિંગ ઊભી કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો: નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો

કોર્પોરેટરની દરમિયાનગીરીમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે તાત્કાલિક હરકતમાં આવીને દરમિયાનગીરી કરી હતી. તેણે ફેન્સિંગ કરનાર જમીન માલિક જીગર પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જમીન માલિક જીગર પટેલનો દાવો કે, ‘નગરપાલિકાએ જે જગ્યા પર રોડ બનાવ્યો છે તે જમીન સંપૂર્ણપણે ખાનગી માલિકીની છે. મેં આ બાબતે અગાઉ નગરપાલિકામાં લેખિત અરજી પણ આપી હતી. પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની સૂચના અને સંમતિ બાદ જ મેં મારી જમીન પર આ ફેન્સિંગ કર્યું છે.’

જનતાના પૈસાનું પાણી

ખાનગી જમીન માલિકના આ ખુલાસા બાદ પાટણ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જો જમીન ખાનગી હતી, તો ટીપી (ટાઉન પ્લાનિંગ) અને એન્જિનિયરિંગ વિભાગે નકશા ચકાસ્યા વગર ત્યાં લાખો રૂપિયાના ખર્ચે રોડ કેવી રીતે બનાવી દીધો? કોર્પોરેટર વિપુલ ઠક્કરે આ કિસ્સાને નગરપાલિકાની ગંભીર બેદરકારી ગણાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી જનતાના નાણાંનો વેડફાટ કરનારાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.  

Next Post
મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ | Two accused arrested for selling liq…

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ | Two accused arrested for selling liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In