• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

Load More

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન તથા રેલવે બોર્ડના પર્યાવરણ સંરક્ષણ સંબંધિત નિર્દેશો અનુસાર વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે તા. 05 જૂન, 2026ના રોજ મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર (DRH/BVP)ના બગીચા પરિસરમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ તબીબો તથા કર્મચારીઓમાં પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના મજબૂત બનાવવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત તમામ ઉપસ્થિત કર્મચારીઓ અને તબીબો દ્વારા પર્યાવરણ સંરક્ષણની સામૂહિક પ્રતિજ્ઞા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ભાગ લેનારાઓને ટીમ A, ટીમ B, ટીમ C અને ટીમ D એમ ચાર ટીમોમાં વહેંચી પર્યાવરણ વિષયક વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત “Carry Water Carefully Challenge”, “Waste Segregation Competition”, “Green Treasure Hunt” તથા “Environment Puzzle Challenge” જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓ દ્વારા જળ સંરક્ષણ, કચરાના યોગ્ય વિભાજન, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ, સંસાધનોના સમજદારીપૂર્વક ઉપયોગ તથા સમસ્યા-નિવારણ કૌશલ્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

તમામ પ્રતિભાગીઓએ ઉત્સાહ, રમતગમતની ભાવના અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કરતાં સ્પર્ધાઓમાં સક્રિય ભાગ લીધો હતો તથા પર્યાવરણ સંરક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ સંદેશાઓને વ્યવહારિક રીતે આત્મસાત કર્યા હતા.

તમામ સ્પર્ધાઓના સંયુક્ત મૂલ્યાંકનના આધારે ડૉ. મોનિકાના નેતૃત્વ હેઠળની ટીમ D એ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને “ગ્રીન ચેમ્પિયન–2026”નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવી હતી.

આ આયોજન માત્ર મનોરંજન અને સહભાગિતાનું માધ્યમ જ નહોતું, પરંતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અને જનજાગૃતિને વધુ મજબૂત બનાવવામાં પણ સફળ રહ્યું હતું. કાર્યક્રમનો સમાપન આભારવિધિ અને સમૂહ ફોટોગ્રાફ સાથે કરવામાં આવ્યો હતો.
“પ્રકૃતિનું રક્ષણ – માનવતાનું સંરક્ષણ”ના સંદેશ સાથે તમામ પ્રતિભાગીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Next Post
વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…
GUJARAT

Savarkundla Pre-Monsoon Work: ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી...

Read more

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In