• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Load More

Bitcoin dips below $60,000 as investors shift: હમણા સુધી જે બિટકોઈન રોકાણકારોનો સૌથી લાડકો એસેટ હતો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ જેણે આસમાનને આંબ્યું હતું, તે અત્યારે રોકાણકારોને રડાવી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં $126,000ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યા પછી, બિટકોઈન તેની અડધાથી વધુ કિંમત ગુમાવી ચૂક્યો છે. ન્યૂ યોર્કના ટ્રેડિંગ કલાકોમાં આ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી 7% જેટલી ઘટીને $59,101 સુધી પહોંચી ગઈ છે. લગભગ 2 વર્ષમાં પહેલીવાર બિટકોઈન $60,000ની સપાટી તોડીને નીચે આવ્યો છે. આ ઘટાડાથી સામાન્ય રોકાણકારો મૂંઝવણમાં છે કે હવે ક્રિપ્ટો ખરીદવું, પકડી રાખવું કે બહાર નીકળી જવું?

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે 2 - image

બિટકોઈન કેમ તૂટ્યો? 

માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ કોઈ કાયમી કડાકો નથી પરંતુ એક કુદરતી માર્કેટ સાયકલ (Market Cycle) છે. એના મુખ્ય કારણો નીચે મુજબ છે.

– પ્રોફિટ બુકિંગ અને નવો ટ્રેન્ડ: મોટા અને સંસ્થાગત રોકાણકારો અત્યારે ક્રિપ્ટોમાંથી નફો વસૂલ કરી રહ્યા છે. તેઓ આ પૈસા અત્યારે ભારે ડિમાન્ડમાં ચાલી રહેલા સેક્ટર્સ જેવા કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ડિફેન્સ (સંરક્ષણ), એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગાવી રહ્યા છે.

– સોના તરફ વધતું આકર્ષણ: વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ફરી એકવાર સૌથી સુરક્ષિત ગણાતા સોના તરફ વળ્યા છે, જેથી ક્રિપ્ટો માર્કેટમાંથી લિક્વિડિટી ઓછી થઈ છે.

– વ્યાજદરોની અંગેની અસમંજસ: યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે કે નહીં, તેને લઈને અનિશ્ચિતતા છે. જ્યારે વ્યાજદર ઊંચા રહેવાની શક્યતા હોય, ત્યારે બિટકોઈન જેવા હાઈ-રિસ્ક માર્કેટમાંથી પૈસા બહાર નીકળી જતા હોય છે.

સામાન્ય રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?

આવા કપરા સમયમાં ગભરાઈને ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે નિષ્ણાતો રોકાણકારોને ચોક્કસ વ્યૂહરચના અપનાવવાની સલાહ આપે છે.

– SIP મોડ અપનાવો: માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે એકસાથે મોટું રોકાણ કરવાને બદલે શિસ્તબદ્ધ રીતે SIP (Systematic Investment Plan) દ્વારા રોકાણ કરો. આનાથી ખરીદીની સરેરાશ કિંમત (Average Cost) નીચી આવશે અને જોખમ ઘટશે.

– પોર્ટફોલિયો સંતુલિત રાખો (2% થી 5% નિયમ): સામાન્ય રોકાણકારોએ પોતાના કુલ પોર્ટફોલિયોના માત્ર 2% થી 5% જેટલું જ મર્યાદિત રોકાણ ક્રિપ્ટોમાં રાખવું જોઈએ, જેથી મોટું નુકસાન ન થાય. માત્ર ખૂબ અનુભવી અને બજારને સમજતા લોકોએ જ એમાં 5% થી 10% રોકવાનું સાહસ કરવું જોઈએ. 

– કચરો સાફ થયો, ગુણવત્તા પર ધ્યાન આપો: આ સુધારાને કારણે માર્કેટમાંથી સટ્ટાકીય ‘મીમ ટોકન્સ’ ગાયબ થઈ રહ્યા છે, જ્યારે મજબૂત ફાઉન્ડેશન ધરાવતા પ્રોજેક્ટ્સ ટકી રહ્યા છે. રોકાણ માટે બિટકોઈનને જ મુખ્ય હોલ્ડિંગ રાખવું હિતાવહ છે.

જાણી લો શું છે નિષ્ણાતની સલાહ 

આગામી દિવસોમાં જોવાનું રહેશે કે બિટકોઈન $60,000-$62,000ની રેન્જમાં સપોર્ટ મેળવી શકે છે કે નહીં. બજારમાં આવા ઘટાડા સામાન્ય છે, આથી ટૂંકા ગાળાના નુકસાનથી ડરીને ખોટા નિર્ણયો ન લો અને લાંબા ગાળાના જોખમના પરિબળો પર ધ્યાન આપો.

નોંધ: આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. ક્રિપ્ટો માર્કેટ જોખમી છે, રોકાણ કરતા પહેલાં ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…
GUJARAT

Bitcoin dips below $60,000 as investors shift: હમણા સુધી જે બિટકોઈન રોકાણકારોનો સૌથી લાડકો એસેટ હતો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની...

Read more

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In