• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં દસ દિવસમાં ચોમાસાની દસ્તકઃ પહેલીવાર તમામ સુરક્ષા તળોની સંયુક્ત ડિઝાસ્ટર વર્કશોપ | Joint ex…

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં દસ દિવસમાં ચોમાસાની દસ્તકઃ પહેલીવાર તમામ સુરક્ષા તળોની સંયુક્ત ડિઝાસ્ટર વર્કશોપ | Joint ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

Load More

વડોદરાઃ વડોદરામાં આગામી દસ દિવસ દરમિયાન ચોમાસું દસ્તક દે તેવી શક્યતા હોવાથી પૂર કે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલીવાર તમામ સુરક્ષા દળોની સંયુક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કશોપ યોજાઇ હતી.

વડોદરામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે મકાનો પડવાના,ઘરોમાં પાણી ભરાઇ જવાના,વૃક્ષો,હોર્ડિંગ્સ,પતરાં અને સોલર પેનલ પડવા જેવા બનાવો બનતા હોય છે.જે દરમિયાન સમયસર મદદ મળતી નહિ હોવાના પણ કિસ્સાઓ બનતા હોય છે.

આગામી દસ દિવસમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા હોવાથી આજે પહેલીવાર પોલીસ કમિશનર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓએ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સંયુક્ત વર્કશોપનું આયોજન કર્યું હતું.

વર્કશોપમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપરાંત પોલીસ,સિવિલ ડિફેન્સ,હોમગાર્ડ,એસડીઆરએફ,ફાયર બ્રિગેડ,ટ્રાફિક બ્રિગેડ સહિતના જવાનોએ ભાગ લીધો હતો.આ દરમિયાન જુદાજુદા સાધનોનું નિદર્શન અને બચાવ કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

Next Post
GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…
GUJARAT

,છોટાઉદેપુર વતનમાં ગયેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી ૧.૮૦ લાખના સોના – ચાંદીના દાગીના લઇ ગઇ  હતી.જે અંગે બાપોદ  પોલીસે કાયદેસરની...

Read more

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In