• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Madan Mitra Car Attack: પશ્ચિમ બંગાળમાં રાજકીય ચિત્ર બદલાતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ અને ધારાસભ્યો વિરૂદ્ધ હિંસાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ અભિષેક બેનરજી જનતાના આક્રોશનો ભોગ બન્યા બાદ હવે કમરહાટીના વરિષ્ઠ TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે મદન મિત્રા તેમની પાર્ટી ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર પર હુમલો થયો છે. આ સાંભળીને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં બદમાશોના એક આક્રમક જૂથે તેમની ગાડીને ઘેરી લીધી હતી.

ગાડી પર ઇંટો-ઇંડા ફેંકવામાં આવ્યા

ધારાસભ્ય મદન મિત્રાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, ‘જ્યારે હું હુમલાનો ભોગ બનેલા સ્થાનિક લોકોના ઘરોની વિગતો નોંધી રહ્યો હતો, ત્યારે જ કેટલાક લોકોએ આવીને મને ચેતવ્યો કે ભગવા સ્કાર્ફ પહેરેલા 100થી 150 યુવાનોનું એક ટોળું ‘જય શ્રી રામ’ના નારા લગાવતું આવી રહ્યું છે અને તેમના ઇરાદા ઠીક નથી. આ ટોળાએ બે વાર હું જ્યાં બેઠો હતો તે રૂમને ઘેરી લીધો હતો.’

રાહતની વાત એ રહી કે જ્યારે હુમલો થયો ત્યારે મદન મિત્રા કારની અંદર હાજર નહોતા. જો કે, ઉશ્કેરાયેલા ટોળાએ તેમની કાર પર ઇંટો અને ઇંડા ફેંક્યા હતા અને ગાડી આગળ વધારવાનો પ્રયાસ કરતા જ તેના ડ્રાઇવરને પકડીને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો: હાઈવોલ્ટેજ ડ્રામા: ચાલુ કોર્ટમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના વકીલને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા

બંગાળમાં TMC નેતાઓ સામે પ્રજાનો આક્રોશ ચરમસીમાએ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હાલ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સામે ઠેર-ઠેર જનતાનો ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ તૃણમૂલના ધારાસભ્યોના પોસ્ટરો પર જૂતા અને ઝાડુ ફેંકવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ટીએમસીના એક કાઉન્સિલરને કપડાં ઉતારીને માર મારવાની શરમજનક ઘટના પણ બની ચૂકી છે. આ ઉપરાંત, છેડતીના આરોપમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ નેતા જયપ્રકાશ મજુમદારને જ્યારે તપાસ માટે સોલ્ટ લેક સ્થિત ઓફિસે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે લોકોએ તેમના પર ઇંડાનો વરસાદ કર્યો હતો અને ‘ચોર, ચોર’ના નારા લગાવ્યા હતા.

Next Post
ગુડ ન્યૂઝ : મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, 16 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ | Today…

ગુડ ન્યૂઝ : મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, 16 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ | Today...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In