• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓ…

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Surat Zoo Viral Video: સુરતના સરથાણા નેચર પાર્ક ઝૂનો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા માત્ર છ સેકન્ડના એક વીડિયોએ પ્રાણીપ્રેમીઓ સહિત સમાજના જાગૃત નાગરિકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં એક યુવક ઝૂની અંદર આરામ કરી રહેલા દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના લીરેલીરા ઉડાવતી આ ઘટનાને પગલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.

શાંત બેઠેલા વાઘને ચીડવવા પથ્થર માર્યો 

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ઝૂના પાંજરામાં વૃક્ષ નીચે શાંતિથી બેઠેલા વાઘ પર પથ્થર ફેંકે છે. પ્રાણીપ્રેમીઓના મતે, આ હરકત પાછળ વાઘને ઉશ્કેરવાનો અને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો બદઇરાદો સ્પષ્ટ દેખાય છે. વીડિયો ભલે ટૂંકો હોય, પરંતુ આ અગાઉ પણ વાઘને લાંબા સમય સુધી હેરાન કરાયું હોવાની આશંકા નકારી શકાતી નથી. આ ઘટનાનો સૌથી ચિંતાજનક અને આઘાતજનક વાત એ છે કે જ્યારે યુવક વાઘ પર પથ્થરમારો કરી રહ્યો હતો, ત્યારે આસપાસ અન્ય કેટલાક મુલાકાતીઓ પણ ઉભા હતા. છતાં, ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિએ આ હરકત રોકવાનો કે યુવકને ટોકવાનો સહેજ પણ પ્રયાસ કર્યો નહોતો. 

આ પણ વાંચો: સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

સીસીટીવી ફૂટેજ તપાસી કાનૂની પગલાં લેવા વન્યજીવ પ્રેમીઓની માંગ

આ વાઈરલ વીડિયો સરથાણા નેચર પાર્કનો જ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે, જોકે આ ઘટના કયા દિવસની છે તેની કોઈ સત્તાવાર વિગત હજુ સામે આવી નથી. પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓએ ઝૂ સત્તાધીશો તથા સુરત મહાનગરપાલિકા (SMC)ને આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવા વિનંતી કરી છે. માંગ કરવામાં આવી રહી છે કે ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાની તપાસ કરવામાં આવે જેથી આ યુવકની ઓળખ કરી તેની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલભેગો કરવામાં આવે.

ઉલ્લેખનીય છેકે, સરથાણા ઝૂમાં અગાઉ પણ મુલાકાતીઓ દ્વારા પ્રાણીઓને ચીડવવા, અવાજો કરવા કે પ્રતિબંધિત ખાવાનું ફેંકવાની ઘટનાઓ બની ચૂકી છે. આવી પ્રવૃત્તિઓ વન્યજીવોના સ્વાસ્થ્ય અને તેના કુદરતી વર્તન પર ગંભીર નકારાત્મક અસર કરે છે. પ્રાણીઓને માત્ર મનોરંજનનું સાધન સમજતા આવા અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા માટે હવે તંત્ર દ્વારા કેવી અને કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

Next Post
સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા | Surat …

સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા | Surat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In