• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યના શિક્ષકોને મોટી રાહત: મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વિગતો…

ગુજરાતમાં આવતીકાલથી ‘રક્તપિત્ત નિર્મૂલન અભિયાન’: ‘લેપ્રસી કેસ ડિટેક્શન’ હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કર…

છોટાઉદેપુરમાં બેફામ ‘મોતની સવારી’ સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U…

Load More

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરમાં વિકાસ કાર્યોના નામે શરૂ કરાયેલા અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો અત્યારે સ્થાનિક રહીશો માટે આશીર્વાદના બદલે માથાનો દુ:ખાવો બની ગયા છે. ચોમાસું હવે નજીક છે અને શાળાઓ પણ શરૂ થવાને આરે છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે નાગરિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

ખરાબ રસ્તાઓ બન્યા આફત 

ગોધરાના અનેક રહેણાંક અને મુખ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓ ખોદીને એમ જ છોડી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વેકેશન પૂર્ણ થવા આવ્યું છે અને નવી શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારીમાં છે. તેવામાં ખોદાયેલા રસ્તાઓ અને ખુલ્લી ગટરોને કારણે શાળાએ જતા નાના બાળકો અને વાલીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.

પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર વાતો થતી હોય તેમ લાગી રહ્યું છે. જો સામાન્ય વરસાદ પણ પડશે, તો આ ખોદાયેલા રસ્તાઓમાં પાણી ભરાઈ જશે. પરિણામે, કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાશે, મચ્છરોનો ઉપદ્રવ વધશે અને વાહનચાલકો સ્લિપ થવાના કારણે મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ પ્રબળ બની છે. તંત્રની ધીમી અને આયોજન વગરની કામગીરીથી કંટાળીને હવે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ કેવો વિકાસ છે જેમાં લોકોને સુવિધાના બદલે માત્ર મુશ્કેલીઓ જ મળી રહી છે?

તંત્ર સામે આક્રોશ ઠાલવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, આખરે લોકોએ પોતાના રોજિંદા આવાગમન માટે પોતાના જ ખર્ચે પથ્થરો કે માટી નાખીને કામચલાઉ વ્યવસ્થા કરવી પડી રહી છે. જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું, તે હજુ પણ અધૂરું લટકી રહ્યું છે.’

આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત

ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા ઉગ્ર માંગ

ગોધરાના નાગરિકો અને વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા તંત્ર સમક્ષ એક જ સુરક્ષિત અને ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં યુદ્ધના ધોરણે તમામ અધૂરા રોડ, ગટર અને પાણીની લાઈનના કામો પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને કોઈ મોટી જાનહાની કે હોનારત સર્જાતી અટકાવી શકાય.

Next Post
‘રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ…’, અખિલેશ યાદવનો મોટો આરોપ, ટ્રસ્ટે કહ્યું- પાઇ-પાઇનો લેખિત હિસાબ …

'રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ...', અખિલેશ યાદવનો મોટો આરોપ, ટ્રસ્ટે કહ્યું- પાઇ-પાઇનો લેખિત હિસાબ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યના શિક્ષકોને મોટી રાહત: મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વિગતો…

રાજ્યના શિક્ષકોને મોટી રાહત: મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વિગતો…

ગુજરાતમાં આવતીકાલથી ‘રક્તપિત્ત નિર્મૂલન અભિયાન’: ‘લેપ્રસી કેસ ડિટેક્શન’ હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કર…

ગુજરાતમાં આવતીકાલથી ‘રક્તપિત્ત નિર્મૂલન અભિયાન’: ‘લેપ્રસી કેસ ડિટેક્શન’ હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કર…

છોટાઉદેપુરમાં બેફામ ‘મોતની સવારી’ સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U…

છોટાઉદેપુરમાં બેફામ ‘મોતની સવારી’ સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U…

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યના શિક્ષકોને મોટી રાહત: મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વિગતો…
GUJARAT

New circular for Head Teacher: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવવા...

Read more

ગુજરાતમાં આવતીકાલથી ‘રક્તપિત્ત નિર્મૂલન અભિયાન’: ‘લેપ્રસી કેસ ડિટેક્શન’ હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કર…

છોટાઉદેપુરમાં બેફામ ‘મોતની સવારી’ સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U…

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

‘INDIA’ ની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા મમતા, DMK-AAPનો ઈનકાર | INDIA Block Meeting 2026: Mamat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In