• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણીઓ પૂર્ણ થતા જ સરકાર ફરી જાગી રેશનિંગ દુકાનદારો પર સરકારી અનાજ માટે CBDC કરાવવા દબાણ | Ration s…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણીઓ પૂર્ણ થતા જ સરકાર ફરી જાગી રેશનિંગ દુકાનદારો પર સરકારી અનાજ માટે CBDC કરાવવા દબાણ | Ration s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

વડોદરા, તા.7 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હવે પુરવઠાખાતાના અધિકારીઓનું રેશનિંગ દુકાનના સંચાલકો પર દબાણ વધી ગયું છે. એનએફએસએ હેઠળ સરકારી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) યોજનાના અમલ માટે દુકાનદારોને એક પણ વધારાનું વળતર નહી ચૂકવ્યા વગર કામગીરી સોંપાતા રાજ્યભરના દુકાનદારોમાં વિરોધ થયો છે.

રેશનિંગ દુકાનમાંથી અનાજ મેળવતા ગ્રાહકોને કેટલું અનાજ મળશે અથવા મળી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી માટે અગાઉ ઇ કેવાયસી પ્રક્રિયા બાદ હવે રાજ્ય સરકાર નવી સિસ્ટમ સીબીડીસીનો અમલ કરવા જઇ રહી છે. આ કામગીરી માટે પંજાબ નેશનલ બેંક સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સીબીડીસી માટે લાભાર્થીઓને ઓનબોર્ડિંગ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વીસીઇ (બિઝનેશ કોરસસ્પોન્ડન્ટ) માટે એક રેશનકાર્ડની નોંધણી માટે રૃા.૨૦ વેતન ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જ્યારે રેશનિંગ દુકાનદારોને પણ આ કામગીરી કરવા માટે જણાવાયું છે પરંતુ તેના માટે કોઇ રકમ નહી ચૂકવવામાં આવે તેમ સ્પષ્ટ કરતા રાજ્યભરના રેશનિંગ દુકાનદારોમાં વિરોધ ઊભો થયો છે. રાજ્યના દરેક જિલ્લાના એસોસિએશનના પ્રમુખ દ્વારા સરકાર દ્વારા કરાતી જબરજસ્તીની કામગીરી માટે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં ૧૭ હજાર જેટલી રેશનિંગ દુકાનોના સંચાલકોએ આ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી આગામી દિવસોમાં સરકારને ઉગ્ર રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. એકને ગોળ બીજાને ખોળ જેવી સરકારી નીતિનો વિરોધ દિવસે દિવસે વધતો જાય છે. ખરેખર રેશનિંગ દુકાનદારોને પ્રોત્સાહન આપવાના બદલે તેમનું જ શોષણ કરવામાં આવી રહ્યું છે.

પરિપત્રમાં ઉલ્લેખ નથી છતાં વોટ્સએપ ગૃપોમાં દુકાનદારોને હેરાનગતિ

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તા.૮ માર્ચના રોજના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આ કામગીરી વીસીએએ કરવાની થાય છે અને એના વળતર સ્વરૃપે એક રેશનકાર્ડ એન્ટ્રીના રૃા.૨૦ મળવાપાત્ર છે અથવા આ કામ જે બેન્કને સોંપવામાં આવ્યું છે એ બેન્કના નિયુક્ત કરાયેલા કર્મચારીએ કરવાનું થાય છે.

આ પરિપત્રમાં સીબીડીસીની કામગીરી એફપીએસ સંચાલકોને કરવાની છે તેવો ઉલ્લેખ નથી કે એ કામ પેટે વળતરનો પણ ઉલ્લેખ નથી તેમ છતાં સ્થાનિક પુરવઠા વિભાગ દ્વારા મૌખિક અને વોટ્સએપ ગૃપોમાં આ કામગીરી કરવા દબાણ કરવામાં આવે છે.

એફપીએસ સંચાલકોને વળતરનો પરિપત્ર ઇસ્યૂ કરવામાં આવે તેવી માગ

રેશનિંગ દુકાનદારો દ્વારા માગણી કરવામાં આવી છે કે સરકાર અને વિભાગે સીબીડીસીની કામગીરી જો દુકાનદારો પાસે કરાવવાની હોય તો પરિપત્રમાં એફપીએસ સંચાલકોનો ઉલ્લેખ કરવામાં આવે. એમને જે વળતર વીસીઇને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એ જ રીતે એફપીએસ સંચાલકોને પણ કામગીરીનું વળતર આપવામાં આવે અને દુકાનદારોને કામગીરી કરવા માટે નિમણૂંકપત્ર આપવામાં આવે.

Next Post
વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci…

વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In