• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોંડલ નજીકથી રૂા.1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wort…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોંડલ નજીકથી રૂા.1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wort…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

Load More

એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસમાં દોડધામ

યુકેનો વર્ચ્યુઅલ નંબર ધરાવતાં બુટલેગરે અમદાવાદના સપ્લાયર પાસેથી દારૂ મંગાવ્યો હતો, દારૂ હરિયાણાથી આવતો હતો

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના સપ્લાયરો દ્વારા ગુજરાતમાં લાખો-કરોડોનો દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. દારૂનો આટલો જંગી જથ્થો ગુજરાતની ચેકપોસ્ટ પસાર કરી  કઈ રીતે ઘુસી જાય છે તેનો કોઈની પાસે જવાબ નથી. હરિયાણાથી ઘુસાડાયેલો રૂા.૧.પ૧ કરોડનો અંગ્રેજી દારૂ એસએમસીએ ગોંડલ નજીકથી ઝડપી લઈ ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જોકે કયા બુટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો તે વિશે એસએમસીને કોઈ માહિતી મળી નથી. 

સામાન્ય રીતે એસએમસી રેડ કરે તેના પછી તપાસ સ્થાનિક કે બીજી કોઈ પોલીસને સોંપી દેવામાં આવે છે. પરંતુ આ કેસની તપાસ એસએમસી પોતે કરે તેવી શકયતા છે. એસએમસીના પીઆઈ આર. કે. કરમટા અને પીએસઆઈ વી. એન. જાડેજાએ ચોકકસ બાતમીના આધારે રાજકોટ-જૂનાગઢ હાઈ-વે પર ભરૂડી ટોલ પ્લાઝા નજીકથી આજે સવારે પસાર થયેલા ટ્રકને અટકાવી તલાશી લેતાં અંદરથી અંગ્રેજી દારૂની ૧૧પ૪ પેટી (૪૧પ૮૦ બોટલ) મળી આવી હતી. જેની કિંમત રૂા.૧.પ૧ કરોડ ગણી, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ વગેરે સાથે કુલ રૂા.૧.૮૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ધરપકડ કરાયેલા ટ્રક ચાલક ભુરારામ કાલુરામ સરન (રહે. રાજસ્થાન)એ આ દારૂનો જથ્થો હરિયાણાથી લઈ આવી રહ્યાની કબુલાત આપી હતી. રાજસ્થાનના ખેમારામ રાવતારામ બેનીવાલે આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. તેને ઉપરાંત ટ્રકના માલીક રામનિવાસ ઉર્ફે રામલાલ મુલતારામ અને તેના ભાઈ સુનિલને પણ એસએમસીએ આરોપી બનાવ્યો છે. 

જોકે દારૂનો આ જંગી જથ્થો કોણે મંગાવ્યો હતો તે વિશે કોઈ ચોકકસ માહિતી એસએમસીને મળી નથી પરંતુ પ્લસ-૪૪   નંબરના મોબાઈલ ધારકે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. પ્લસ-૪૪ યુકેનો કોડ છે.  તેના વર્ચ્યુઅલ નંબર ધારકને આરોપી બનાવાયો છે. 

એસએમસીના સુત્રોએ જણાવ્યું કે જે ટ્રક ચાલક પકડાયો છે તે બે માસ પહેલાં પણ નવસારીમાં દારૂના જથ્થા સાથે પકડાયો હતો. તે વખતે આ જ ટ્રક હતો. જામીન પર છુટયા બાદ બીજી વખત પકડાયો છે. રનિંગ રેડ હોવાથી ગોંડલ તાલુકા પોલીસને તકલીફ નહીં પડે તેવું જાણકારોનું કહેવું છે. આમ છતાં નિયમ મુજબ ઈન્કવાયરી કરાવાય તેવી શકયતા નકારાતી નથી.

Next Post
આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…

આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…
GUJARAT

West Bengal political crisis: પશ્ચિમ બંગાળમાં સત્તા છીનવાઈ ગયા પછી મમતા બેનરજીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં...

Read more

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In