• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

Load More

રૂા.5 હજારથી રૂા.10 હજાર લઇ બેંક ખાતા ભાડે આપ્યા હતા

રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ગુના દાખલ કરવાનું શરૂ, રાજકોટ જિલ્લામાં આઠ ગુના નોંધાયા

રાજકોટ: સાયબર ફ્રોડ માટે મામૂલી રકમ લઇ પોતાના બેંક ખાતા ભાડે આપનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુના દાખલ થયા બાદ હવે બીજા તબક્કામાં પણ ગુના દાખલ કરાવવાનું શરૂ કરાયું છે. રાજકોટ જિલ્લામાં કુલ ૮ ગુના દાખલ થયા છે. જેમાં કુલ ૧૬ આરોપીઓમાંથી ૯ની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ ૮ ગુનામાં સંડોવાયેલા ૧૬ શખ્સોના ૮ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૧.૭૮ કરોડ જમા થયા હતા. જે અંગે દેશભરમાંથી ૫૦ અરજીઓ મળી હતી. 

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓએ રૂા.૫ હજારથી લઇ રૂા.૧૦ હજારમાં એક મહિના માટે પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા. અમૂક ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ પણ પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા. પરંતુ તેમને પોતાના એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે ભાડે લેવાયાની જાણ ન હોવાથી તેમના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા નથી. જેમણે જાણકારી સાથે પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હતા તેમને જ આરોપી બનાવાયા છે. આગામી દિવસોમાં વધુ ગુના દાખલ થશે. જે ખાતાધારકો સામે ગુના દાખલ થયા છે તેમના ખાતામાં ગેમિંગની રકમ પણ જમા થયા હતા. જેને હાલ ધ્યાને લેવાઇ નથી. માત્ર સાયબર ફ્રોડની રકમ જ ધ્યાને લેવાઇ છે.

વિંછીયા, ગોંડલ સિટી બી.ડિવિઝન, મેટોડા, જસદણ, ગોંડલ તાલુકા અને પડધરી પોલીસ મથકમાં એક જ્યારે ધોરાજી પોલીસ મથકમાં બે મળી કુલ આઠ ગુના દાખલ થયા છે. વિંછીયાના ગુનામાં બે આરોપીઓ સાગર ધીરુભાઇ ઝાપડીયા અને યોગેશ મુકેશભાઇ રાઠોડ (રહે. બંને વિંછીયા), ગોંડલ સિટી બી.ડિવિઝનના ગુનામાં સુલતાનશા રહેમાનશા શાહમદાર (રહે. વોરાકોટડા રોડ, ગોંડલ, હાલ જામનગર), મોસીન દાઉદ શાહમદાર (રહે. રણજીત રોડ, જામનગર), હુસેન ગફારભાઇ કાસમાણી (રહે. અલસફા સોસાયટી, જામનગર), મેટોડા પોલીસના ગુનામાં મિતલ ગોપાલદાસ રૂપારેલીયા (રહે. એસઆરપી કેમ્પ સામે, રાજકોટ), જસદણ પોલીસના ગુનામાં મહિપત વિરજીભાઇ પરમાર (રહે. ગઢડીયા, તા.જસદણ), ગોંડલ તાલુકા પોલીસના ગુનામાં ભરત અરજણદાસ રાવતાણી (રહે. પરસાણાનગર શેરી નં.૭, જામનગર રોડ) અને પડધરી પોલીસના ગુનામાં સાગર બાલકૃષ્ણ દાણીધારીયા (રહે. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે. 

– ક્યા ગુનાનાં આરોપીના ખાતામાં કેટલી સાયબર ફ્રોડની રકમ જમાં થઇ ?

રાજકોટ: વિંછીયામાં નોંધાયેલા ગુનાના બે આરોપીઓના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૨૫ હજાર (બે અરજી), ગોંડલ સિટી બી.ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ચાર આરોપીઓના બેંક ખાતામાં રૂા.૪૦ હજાર (એક અરજી), મેટોડા પોલીસમાં નોંધાયેલા ગુનાના બે આરોપીઓના ખાતામાં રૂા.૬૨ લાખ (૨૪ અરજી), ધોરાજી પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના પાંચ આરોપીઓના ખાતામાં રૂા.૩૦ લાખ (૫ અરજી), જસદણ પોલીસમાં નોંધાયેલા ગુનાના એક આરોપીના ખાતામાં રૂા.૧ લાખ (૪૪ અરજી), ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયેલા ગુનાના એક આરોપીના ખાતામાં રૂા.૮૪.૮૬ લાખ (૧૬ અરજી) અને પડધરી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના એક આરોપીના ખાતામાં રૂા.૨૦ હજાર (૨ અરજી) જમા થયા હતા.

– સાત વોન્ટેડ આરોપીઓના નામ, સુરત કનેક્શન ખુલ્યું

રાજકોટ: રાજકોટ જિલ્લામાં જે આઠ ગુના દાખલ થયા છે તેમાં સાત આરોપીઓ વોન્ટેડ છે. જેમાં કૃણાલ હાથીવાલા (રહે. ઉધના, સુરત), સાહિલ, હિતેશ જમન સલાટ (રહે. રેલવે સ્ટેશન પાસે, ધોરાજી), સિરાજ ખલીફા (રહે. ધોરાજી), સોહેલ સિદિક શેખ (રહે. ધોરાજી), શકીલ યુસુફ અગવાન (રહે. ધોરાજી) અને સિરાજ ખલીફા (રહે. ધોરાજી)નો સમાવેશ થાય છે. સાયબર ફ્રોડના પ્રકરણમાં સુરત કનેક્શન ખુલતાં પોલીસની એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી છે.

Next Post
રિલાયન્સ ઈન્ફ્રાએ ટ્રેડિંગ પ્રતિબંધો હટાવવા સેબીના દરવાજા ખખડાવ્યા | Reliance Infra knocks on SEBI’s…

રિલાયન્સ ઈન્ફ્રાએ ટ્રેડિંગ પ્રતિબંધો હટાવવા સેબીના દરવાજા ખખડાવ્યા | Reliance Infra knocks on SEBI's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

Jamnagar Police : જામનગરના કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવવાના મામલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત...

Read more

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In