• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ | Afte…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ | Afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

Load More

Jamnagar : સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે 35 દિવસના ઉનાળુ વેકેશનના સમયગાળા બાદ આજે જામનગર શહેર અને જિલ્લાના તમામ સરકારી તેમજ ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરી એકવાર શૈક્ષણિક વાતાવરણ જીવંત બન્યું હતું. લાંબા વિરામ બાદ શાળાઓના પરિસરમાં વિદ્યાર્થીઓની કિલકારીઓ ગુંજતી થતાં કેમ્પસમાં ચહલપહલનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ આજથી સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક કાર્યનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વહેલી સવારથી વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મૂકવા માટે નીકળ્યા હતા. અનેક વાલીઓ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો મારફતે બાળકોને શાળાએ પહોંચાડતા નજરે પડ્યા હતા. બીજી તરફ શાળા સંચાલકો દ્વારા સંચાલિત સ્કૂલ બસો, વેન અને સ્કૂલ રીક્ષા સહિતના ખાનગી વાહનો પણ આજે ફરીથી રસ્તા પર દોડતા થયા હતા. શહેરના મુખ્ય માર્ગો તેમજ શાળાઓની આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી ખાસ્સી ચહલપહલ જોવા મળી હતી.

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. જામનગર શહેર અને જિલ્લાના સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આગામી દિવસોમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાશે. જેમાં નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

શૈક્ષણિક કાર્યના પુનઃપ્રારંભ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં નવા શૈક્ષણિક વર્ષને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં નિયમિત શિક્ષણ કાર્ય શરૂ થતાં શાળાઓ ફરીથી ધમધમતી બનશે.

Next Post
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ | ‘Sunday on Cyc…

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ | 'Sunday on Cyc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં દેશી તથા વિદેશી દારૂના ચાર...

Read more

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In