• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસ પાસે 4 વધુ, ભાજપ પાસે 10 ઓછા, છતાં MPમાં રાજ્યસભાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ? | MP Rajy…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસ પાસે 4 વધુ, ભાજપ પાસે 10 ઓછા, છતાં MPમાં રાજ્યસભાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ? | MP Rajy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતના મ્યુઝિયમ્સ: 2 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, કાચની પેટીઓ છોડી ડિજિટલ અવતારમાં થયા…

ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો: દર 2 મહિને ભેગા થશે વિપક્ષી નેતાઓ, 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામ…

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

Load More

MP Rajya Sabha Election 2026 : મધ્ય પ્રદેશમાં ભાજપ (BJP) દ્વારા ત્રીજા ઉમેદવારની જાહેરાત બાદ રાજ્યસભા ચૂંટણીનો મુકાબલો અત્યંત રસપ્રદ વળાંક પર પહોંચી ગયો છે. ભાજપ પાસે જીત માટે 10 મતોની અછત છે, તેમ છતાં કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકા સેવાઈ રહી છે, જેણે દેશના સૌથી જૂના પક્ષને ભારે ચિંતામાં મૂકી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રીજા ઉમેદવાર તરીકે મત્સ્ય કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટના નામની જાહેરાત કરીને કોંગ્રેસ માટે નવી પરીક્ષા ઊભી કરી દીધી છે. મહેશ કેવટની એન્ટ્રીથી કોંગ્રેસના ઉમેદવાર જયંત નટરાજન (મીનાક્ષી નટરાજન) માટે મુકાબલો ઘણો કપરો (ટાઇટ-ફાઇટ) બની ગયો છે. જો કે આંકડાકીય દ્રષ્ટિએ કોંગ્રેસનું પલ્લું ભારે છે, પરંતુ નટરાજનના નામ સામે પક્ષના આંતરિક અસંતોષની ચર્ચાઓએ ક્રોસ વોટિંગનો ડર પેદા કર્યો છે.

આ પહેલાં, શનિવારે ભાજપના સત્તાવાર ઉમેદવાર તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલે રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યા હતા. વર્તમાન આંકડા મુજબ આ બંને ઉમેદવારોની જીત પાકી માનવામાં આવી રહી છે, જ્યારે ત્રીજી બેઠક પર સસ્પેન્સ વધી ગયું છે. કોંગ્રેસના મીનાક્ષી નટરાજને પણ સોમવારે જ ફોર્મ ભર્યું છે. દિગ્વિજય સિંહનો કાર્યકાળ પૂરો થતાં કોંગ્રેસે નટરાજનને મેદાનમાં ઉતાર્યા છે.

શું છે રાજ્યસભા ચૂંટણીનું ગણિત?

મધ્ય પ્રદેશની કુલ 230 સભ્યોની વિધાનસભામાં હાલમાં પ્રભાવી મતોની સંખ્યા 228 છે. જેમાં ભાજપ પાસે 164 અને કોંગ્રેસ પાસે 64 ધારાસભ્યો છે. જો કે, બીનાથી કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રેનું વલણ ભાજપ તરફી હોવાના કારણે અને વિજયપુરના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાના મતદાન પર લાગેલી રોક જેવા ટેકનિકલ કારણોસર કોંગ્રેસનો વાસ્તવિક આંકડો 62 પર આવી ગયો છે.

રાજ્યસભાની પ્રત્યેક બેઠક જીતવા માટે ઉમેદવારને 58 મતોની જરૂર પડે છે. આ હિસાબે કોંગ્રેસ (62 મતો સાથે) પાસે જરૂરી આંકડા કરતાં 4 મતો વધુ છે. જો ભાજપે ત્રીજો ઉમેદવાર ન ઉતાર્યો હોત, તો નટરાજન બિનહરીફ અથવા સરળતાથી જીતી ગયા હોત.

ભાજપ પાસે 10 મતો ઓછા

ભાજપને પોતાના પ્રથમ બે ઉમેદવારો (તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ) ને જીતાડવા માટે 116 મતોની જરૂર પડશે. પોતાના કુલ 164 મતોમાંથી 116 મતો વાપર્યા બાદ ભાજપ પાસે 48 મતો વધશે. ત્રીજી બેઠક જીતવા માટે 58 મતોની જરૂર હોવાથી ભાજપને હજુ પણ 10 વધારાના મતોની જરૂર પડશે.

ભાજપની રણનીતિ શું છે?

તાજેતરના સમયમાં ભાજપે હિમાચલ પ્રદેશ (ફેબ્રુઆરી 2024) સહિત અન્ય રાજ્યોની રાજ્યસભા ચૂંટણીમાં જે રીતે વિપક્ષી મતોમાં ગાબડું પાડ્યું છે, તેનાથી કોંગ્રેસ સારી રીતે વાકેફ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનો મુખ્ય હેતુ માત્ર જીત મેળવવાનો નથી, પરંતુ કોંગ્રેસનો આંતરિક કંકાસ જાહેરમાં લાવવાનો છે.

રાહુલ ગાંધી જૂથના ગણાતા મીનાક્ષી નટરાજનને પક્ષમાં સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના કેટલાક નારાજ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, તો નટરાજનની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે જો તેઓ ત્રીજી બેઠક નહીં પણ જીતે, તો પણ કોંગ્રેસની ફૂટ જગજાહેર કરવામાં ચોક્કસ સફળ રહેશે.

Next Post
તૃણમૂલના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાઈ જવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર | tmc lok sabha mps rebellion…

તૃણમૂલના 28માંથી 20 સાંસદો NDAમાં જોડાઈ જવા તૈયાર, સ્પીકરને લખ્યો પત્ર | tmc lok sabha mps rebellion...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતના મ્યુઝિયમ્સ: 2 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, કાચની પેટીઓ છોડી ડિજિટલ અવતારમાં થયા…

ગુજરાતના મ્યુઝિયમ્સ: 2 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, કાચની પેટીઓ છોડી ડિજિટલ અવતારમાં થયા…

ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો: દર 2 મહિને ભેગા થશે વિપક્ષી નેતાઓ, 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામ…

ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો: દર 2 મહિને ભેગા થશે વિપક્ષી નેતાઓ, 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામ…

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત : ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં 8 મજૂરોના મોત, અનેક દાઝ્યા …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતના મ્યુઝિયમ્સ: 2 વર્ષમાં 16 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, કાચની પેટીઓ છોડી ડિજિટલ અવતારમાં થયા…
GUJARAT

Gujarat Museums: ગુજરાતમાં બદલાતા સમયની સાથે મ્યુઝિયમ્સ (સંગ્રહાલયો)નું સ્વરૂપ પણ સંપૂર્ણપણે હાઈટેક થઈ ગયું છે. ગુજરાત સરકારના યુવક સેવા અને...

Read more

ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો: દર 2 મહિને ભેગા થશે વિપક્ષી નેતાઓ, 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામ…

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત : ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં 8 મજૂરોના મોત, અનેક દાઝ્યા …

હવે ખાવાનું તેલ ખરીદતી ગ્રાહકો તુલના કરીને ફાયદાનો સોદો કરી શકશે, સરકારે જાહેર કર્યા કડક નિયમ | gove…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In