• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Cockroach Janata Party Pune Protest : NEET અને CBSE પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદ અને હોબાળાની વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રથમ સફળ પ્રદર્શન બાદ, આ પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં પોતાના આગામી વિરોધ પ્રદર્શનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટીના અધ્યક્ષ અને સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આ અંગેની સત્તાવાર માહિતી શેર કરી છે.

પાર્ટીનો દાવો છે કે દિલ્હીમાં થયેલા પ્રથમ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને યુવાનો અને વિદ્યાર્થીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. અભિજીત દીપકે પોતે શનિવારે સવારે અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા જ દિલ્હીના વિરોધ સ્થળે પહોંચ્યા હતા. દિલ્હીના પ્રદર્શન દરમિયાન જ દીપકેએ ચેતવણી આપી હતી કે, ‘દેશભરમાં અનેક સ્થળોએ આવા પ્રદર્શનો કરવામાં આવશે, જે અંતર્ગત હવે શિક્ષણનું હબ ગણાતા પુણે શહેરની પસંદગી કરવામાં આવી છે.’

પુણે વિરોધ પ્રદર્શનની તારીખ અને સમય

કોકરોચ જનતા પાર્ટીનું આ બીજું મોટું વિરોધ પ્રદર્શન નીચે મુજબના શિડ્યુલ અનુસાર યોજાશે:

તારીખ: 11 જૂન 2026

સમય: સાંજે 4:00 વાગ્યે 

સ્થાન: સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી કેમ્પસ (Savitribai Phule Pune University Campus)

શું છે મુખ્ય માંગ?

આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ પણ NEET અને CBSE પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પક્ષના સભ્યો, વિદ્યાર્થીઓ અને સમર્થકોને મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે.

અભિજીત દીપકે પોતે મહારાષ્ટ્રના હોવાથી, રાજ્યમાં તેમના આ પ્રથમ વિરોધ પ્રદર્શન પર રાજકીય વર્તુળોનું ખાસ ધ્યાન છે. તેમણે રવિવારે દાવો કર્યો હતો કે દિલ્હીના પ્રદર્શનમાં 6,000 થી 7,000 લોકો સામેલ થયા હતા.

મંજૂરી અંગે સસ્પેન્સ

દરમિયાન, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે સ્થાનિક પોલીસે પ્રદર્શનના થોડા કલાકો પહેલા જ મંજૂરી આપી હતી. જો કે, પુણેમાં પ્રસ્તાવિત આ વિરોધ પ્રદર્શન માટે સ્થાનિક પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળી છે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. દિલ્હીમાં પણ છેલ્લી ઘડીએ મંજૂરી માંગવામાં આવી હોવાથી કેટલાક વર્તુળોમાં પાર્ટીની કામગીરીની ટીકા થઈ ચૂકી છે.

Next Post
ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs…

ઉજ્જવલા કનેક્શન ધારકોને મોટો ઝટકો : સરકારે સબસિડી વાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડી | Ujjwala Yojana Subs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In