
શહેરના અનેક વિસ્તારોમાં લો પ્રેશર અને દૂષિત તથા અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા ગંભીર બનતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પાણીના પ્રશ્ને સ્થાનિક નેતાઓ અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે. પાણીની સમસ્યાનો સમયસર ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
આજે સવારે શહેરના વોર્ડ નંબર-૧૫ની ઝોનલ સંકલન બેઠક આસિ.
<a href=
<p>The post શહેરમાં ચારેતરફ પાણીનો કકળાટ, નાગરિકોમાં નારાજગી ચરમસીમાએ first appeared on gandhinagarmetro.com.</p>















