• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવધાન! મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી, દૂધ-દહીંની થેલીઓ પરથી તારીખ ગાયબ કરવાનું ક્વિક કોમર્સ કં…

satyasamachar by satyasamachar
June 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાવધાન! મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી, દૂધ-દહીંની થેલીઓ પરથી તારીખ ગાયબ કરવાનું ક્વિક કોમર્સ કં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Quick Commerce Scam Expired Milk Delivery: મિનિટોમાં પ્રોડક્ટની ડિલિવરી કરતી ક્વિક કોમર્સ કંપનીઓ દૂધ અને દહીં જેવી રોજિંદી વસ્તુઓમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી હોવાની વિગતો સામે આવી છે. આ કંપનીઓ એક્સપાયર થયેલી દૂધની થેલીઓ પરથી તારીખ ભૂંસીને ગ્રાહકોને ડિલિવરી કરી રહી છે. મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો આવી બાબતોમાં ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી ક્વિક કોમર્સ કંપનીઓએ આ પ્રકારની ગેરરીતિઓ વધારી દીધી છે.

ગ્રાહક ઘણા કિસ્સામાં ફરિયાદ કરવાનું ટાળે છે

એપ્લિકેશન દ્વારા મિનિટોમાં ગ્રાહકોના ઘર સુધી ઓર્ડર પહોંચાડતી આ કંપનીઓ દ્વારા એક થી બે દિવસની વપરાશની મર્યાદા ધરાવતા દૂધ, દહીં તેમજ શાકભાજીમાં છેતરપિંડી કરવાના કિસ્સા દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જ્યારે કોઈ ગ્રાહક એપ્લિકેશન પર દૂધનો ઓર્ડર કરે છે, ત્યારે કંપનીના ડાર્ક સ્ટોરમાં એક દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયેલી દૂધની થેલી પર છાપેલી કિંમત, પેકિંગની તારીખ અને એક્સપાયરી ડેટ જેવી વિગતો બ્લર (અસ્પષ્ટ) કરી દેવામાં આવે છે અને ગ્રાહકને આવું દૂધ સપ્લાય કરાય છે. સામાન્ય રીતે ગ્રાહકો એક થી બે થેલી દૂધ મંગાવતા હોવાથી, વપરાશ સમયે દૂધ બગડેલું નીકળે તો પણ કસ્ટમર કેરમાં ફરિયાદ કરવાનું ટાળે છે. ગ્રાહકોના આ વલણનો ફાયદો ઉઠાવીને કંપનીઓને છેતરપિંડી કરવાનું મોકળું મેદાન મળી ગયું છે.

ક્વિક કોમર્સ કંપનીના સ્ટોરમાં કામ કરતા કર્મચારીએ શું કહ્યું?

એક ક્વિક કોમર્સ કંપનીના સ્ટોરમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું કે, કંપનીઓ જે-તે વિસ્તારની જરૂરિયાત અને વપરાશના અંદાજ ગણતરીના આધારે દૂધ, દહીં કે શાકભાજીનો સ્ટોક મંગાવે છે. જોકે, ઘણીવાર અંદાજ પ્રમાણે પ્રોડક્ટ્સનું વેચાણ ન થતાં સ્ટોક પડી રહે છે. આવા સંજોગોમાં નુકસાનથી બચવા માટે કંપનીના મેનેજર થેલી પર લખેલી વિગતો ભૂંસી નાખે છે અથવા તે વાંચી ન શકાય તેવી અસ્પષ્ટ કરી દે છે. ત્યારબાદ જ્યારે નવો ઓર્ડર આવે, ત્યારે સૌથી પહેલાં આ જૂનું પડી રહેલું દૂધ, દહીં કે શાકભાજી સપ્લાય કરી દેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે લગભગ તમામ નામાંકિત ક્વિક કોમર્સ કંપનીઓ આ પ્રકારની ખોટી પ્રેક્ટિસ કરી રહી છે.

જો ગ્રાહકોને દૂધ કે દહીંની થેલી પર દર્શાવેલી વિગતો ભૂંસેલી અથવા અસ્પષ્ટ જણાય, તો તેમણે તાત્કાલિક કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરવી જોઈએ. આ સિવાય ગ્રાહકો આવી પ્રોડક્ટનો સ્વીકાર કરવાનો ઇનકાર કરીને રિફંડની માંગણી પણ કરી શકે છે.

Next Post
અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા…

અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In