• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

Load More

– એનઆઇએની ટીમો પંજાબ-હરિયાણામાં ત્રાટકી

– પાક.નો ગેંગસ્ટર શહઝાદ ઓનલાઇન ગેમિંગથી ભારતના યુવાનોને ગેંગમાં સામેલ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

ઇસ્લામાબાદ : કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા મંગળવારે પંજાબ અને હરિયાણામાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સ વચ્ચેની સાંઠગાંઠને લઇને એનઆઇએ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. નવ જિલ્લાના આશરે ૧૮ જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરોડા પાક.ના કુખ્યાત ડોન શહઝાદ સાથે જોડાયેલા છે. 

પાકિસ્તાની ડોન શહઝાદ ભટ્ટી સામે એનઆઇએ દ્વારા કાર્યવાહી ઝડપી બનાવી દેવાઇ છે, એનઆઇએની ટીમો દ્વારા પંજાબ અને હરિયાણામાં મોટા પાયે શહઝાદ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર્સ સામે તપાસ કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર્સ અને આતંકવાદીઓ દ્વારા મળીને કોઇ મોટી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે તેની શંકાને પગલે અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે એનઆઇએ દ્વારા શંકાસ્પદો સામે પગલા લેવાઇ રહ્યા છે. જે દરમિયાન અનેક ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે. 

ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા શહઝાદ ભટ્ટી દ્વારા સરહદ પારથી આતંકી નેટવર્ક ચલાવવાના મોટા કાવતરાનો પર્દાફાશ કરાયો છે. શહઝાદ ભટ્ટીએ પંજાબ અને હરિયાણામાં હુમલા કરાવ્યા હતા, જેમાં ૨૦૨૫માં સિરસામાં મહિલા પોલીસ સ્ટેશન પર બ્લાસ્ટ, સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએંસર રોજર સંધૂના ઘર પર ગ્રેનેડ હુમલો, આ વર્ષે અંબાલામાં બલદેવનગર પોલીસ સ્ટેશન પર હુમલાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ એવા અહેવાલો છે કે આ શહઝાદ ભટ્ટી ગેમિંગ એપ્લિકેશન દ્વારા ભારતના યુવાનોમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનનો કુખ્યાત ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી ઓનલાઇન ગેમિંગ દ્વારા ભારતમાં પોતાની ગેંગ તૈયાર કરી રહ્યો છે. પોલીસે ઝડપી પાડેલા ત્રણ સગીરો દ્વારા આ ખુલાસો કરાયો છે. ઓનલાઇન ગેમિંગ દ્વારા યુવકોનો સંપર્ક કરાયો છે, બાદમાં વાતચીત આગળ વધારાય છે અને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે વાત કરાવવામાં આવે છે. જ્યાં બ્રેઇનવોશ કરવામાં આવે છે અને પછી યુવાનોને ગેંગમાં સામેલ કરી લેવાય છે.  

Next Post
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi's record breaking feat: Nehru left behi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …
GUJARAT

Maharastra Politics News : પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીમાં તોડફોડ બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ભંગાણના અહેવાલ સામે આવ્યા છે. અહીં ઉદ્ધવ...

Read more

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a…

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In