
અમદાવાદ : પશ્ચિમ એશિયાઈ કટોકટીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (ઈવી) વેચાણને વેગ આપી રહ્યો છે. ઓટો ડીલર્સ એસોસિએશન, ફાડા એ જણાવ્યું હતું કે મે મહિનામાં તમામ વાહન શ્રેણીઓમાં ઇવીનો હિસ્સો ૧૧% ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે, આ આંકડો લગભગ ૭% હતો.
આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ અને ટ્રેક્ટર સહિત તમામ શ્રેણીઓમાં મે મહિનામાં રિટેલ વેચાણના આંકડા પ્રભાવશાળી હતા. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ સંબંધિત ચિંતાઓ હોવા છતાં, વેચાણ એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં ૧૦% વધીને ૨૫.
<a href="
<p>The post વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11% first appeared on gandhinagarmetro.com.</p>















