• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Saayani Ghosh rebel row: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના વિધાયક દળમાં ભંગાણ પડ્યા બાદ હવે સંસદીય દળમાં પણ મોટો બળવો કન્ફર્મ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના વિવાદાસ્પદ ‘કાબા અને મદીના’ વાળા ગીતથી ભારે ચર્ચામાં આવેલા જાદવપુરના ફાયરબ્રાન્ડ મહિલા સાંસદ સયાની ઘોષ સહિત ટીએમસીના 20 સાંસદોએ બળવો પોકાર્યો છે. 

આ તમામ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેમાં સયાની ઘોષે પણ હસ્તાક્ષર કર્યા છે. પક્ષના આ આંતરિક ભંગાણને મુખ્યમંત્રી મમતા બેનર્જા અને અભિષેક બેનર્જા માટે બહુ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.

કોણ છે સયાની ઘોષ?

બળવાખોર સાંસદોની યાદીમાં જેમનું નામ ચર્ચામાં છે તે સયાની ઘોષ પશ્ચિમ બંગાળના એક જાણીતા બંગાળી અભિનેત્રી અને ગાયિકા છે, જેઓ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. તેઓ હાલમાં પશ્ચિમ બંગાળની હાઇપ્રોફાઇલ ગણાતી જાદવપુર સંસદીય બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ પોતાના તેજાબી ભાષણો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે બંગાળના રાજકારણમાં સતત ચર્ચાના કેન્દ્રમાં રહેતા આવ્યા છે.

જૂના વિવાદોને કારણે ફરી ચર્ચામાં આવ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સયાની ઘોષે ગાયેલા એક ગીતને કારણે ભૂતકાળમાં ભારે વિવાદ સર્જાયો હતો. આ ગીત મુદ્દે ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જા પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર મુસ્લિમ તુષ્ટિકરણના ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

આ ઉપરાંત, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા નેતા રાઘવ ચઢ્ઢા પર પણ સયાની ઘોષે એક ચૂંટણી સભા દરમિયાન વ્યક્તિગત કટાક્ષ કર્યો હતો. તેમણે જાહેર મંચ પરથી વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કરીને ટિપ્પણી કરી હતી કે, ‘હું પક્ષ પલટો કરીને પોતાની ઓળખ બદલનારા નેતા નથી અને હંમેશા પોતાની વિચારધારા પર જ કાયમ રહીશ.’ તેમના આ આકરા નિવેદન સામે તે સમયે ભાજપ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. હવે આ જ ફાયરબ્રાન્ડ મહિલા સાંસદે મમતા બેનર્જા સામે બળવો પોકારતા બંગાળનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

Load More

Next Post
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

'શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..', આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
GUJARAT

UBT MPs Rebellion: મહારાષ્ટ્રના રાજકારણમાં દિલ્હી સુધી આવેલું મોટું રાજકીય તોફાન હવે શાંત પડતું દેખાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી...

Read more

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In