• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફ…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

Load More

Valsad News: વલસાડ જીલ્લા બાદ છેવાડાના ઉમરગામ નજીકના મહારાષ્ટ્ર રાજ્યના બોરડી, પાલઘર અને દહાણું વિસ્તારમાં લવ જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગનું નેટવર્ક બહાર આવ્યું છે. આ વિસ્તારની પાંચ હિન્દુ-જૈન દીકરીને ફસાવ્યાની ઘટનાને પગલે હિન્દુ સમાજમાં રોષનો ચરૂ ઉકળ્યો છે. આ પ્રકારના ગંભીર કૃત્યને લઈ હિન્દુ સંગઠને આજે મહારાષ્ટ્રના દહાણું બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ધમધમતી બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો.

વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા

હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરાવી વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા વલસાડ જીલ્લામાં પ્રકાશમાં આવતા હિન્દુ સમાજમાં ભારે રોષનો ચરૂ ઉકળ્યો છે. આ પ્રકારના ગંભીર કૃત્ય અંગે વલસાડ જીલ્લાના હિન્દુ સંગઠનના આગેવાનોએ જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી વુમન ટ્રાફિકિંગના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માગ કરી હતી. 

લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફસાવી 2 - image

બંધના એલાનને બહોળો પ્રતિસાદ

દરમિયાન જીલ્લાના છેવાડાના ઉમરગામ નજીકના મહારાષ્ટ્રના બોરડી, ઘોલવડ અને દહાણું વિસ્તારમાં પણ આ પ્રકારના કિસ્સા બહાર આવ્યા છે જેમાં હિન્દુ અને જૈન સમાજની પાંચ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા કરી વિદેશ મોકલી દીધી હતી. આ પ્રકારના ગંભીર નેટવર્કના વિરોધમાં આજે બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો દ્વારા દહાણુ સહિત બોરડી-ઘોલવડ-સામટા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તમામ બજારો બંધ રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફસાવી 3 - image

સંજાણ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં એક સુઆયોજિત ષડયંત્ર 

વલસાડના ઉમરગામ તાલુકાના, ખાસ કરીને સંજાણ તેમજ આસપાસના વિસ્તારોમાં હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી, તેમનું ધર્માંતરણ કરાવી વિદેશ ભગાડી જવાના કિસ્સા સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 8 જૂનના રોજ સમસ્ત હિંદુ-જૈન સમાજ દ્વારા લવ જેહાદ મામલે આપવામાં આવેલા આવેદનપત્ર મુજબ ઉમરગામ તાલુકાના સંજાણ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને લક્ષ્ય બનાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ધર્માંતરણ અને લગ્ન સંબંધિત કાયદાઓ ખૂબ જ કડક હોવાના કારણે, આરોપીઓ પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર વિસ્તાર અથવા ધોલવડ ગામનો આશરો લઈ લગ્ન કરી લે છે.

આ પણ વાંચો: લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભેગી કરવાનું ષડયંત્ર

રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા

આવેદનમાં તાજેતરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે, સંજાણ પંથકની દીકરીઓ માટે રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા કરાવી તેમને લંડન મોકલી દેવાની અને ત્યાં નિકાહ/લગ્ન કરાવી લેવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ ઘટનામાં દીકરી પાસે તેના જ ઘરેથી પૈસા અને દાગીનાની ચોરી પણ કરાવવામાં આવી હતી.

Next Post
અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો: બે કલાકની જહેમત બાદ સ્લેબ તોડી બહાર કાઢ્યો | Hors…

અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો: બે કલાકની જહેમત બાદ સ્લેબ તોડી બહાર કાઢ્યો | Hors...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
GUJARAT

TMC Rebel MPs List Out : પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક અત્યંત...

Read more

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In