• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

Load More

Vadodara : વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલી વુડાની વસાહતમાં મોકલવામાં આવતી પાણીની ટેન્કર અન્ય વિસ્તારમાં મોકલી દેવામાં આવી હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા.

 શહેરીજનો પર હાલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. પાણીનો વપરાશ કરકસરથી કરવા પાલિકા તંત્ર દ્વારા અપીલ કરાય છે. જ્યારે બીજી બાજુ પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં સયાજીપુરા વુડાના સ્થાનિક લોકોને પાણી નહીં મળતા આક્રોશ ફેલાયો છે ત્યારે સ્થાનિકો દ્વારા સયાજીપુરાની ટાંકીએથી પાણી ભરેલા ટેન્કરો બીજી જગ્યાએ વોર્ડ બેમાં પહોંચાડીને પાણીનો કાળો કારોબાર ચાલતો હોવા અંગે પાલિકા તંત્ર કે પદાધિકારીઓના આશીર્વાદથી આવા કાળા કામમાં આડકતરા આશીર્વાદ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચોમાસાને હજી થોડો સમય ઇન્તજાર કરવો પડે તેવી સ્થિતિ છે. ત્યારે બીજી બાજુ શહેરના પૂર્વ વિભાગમાં પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી 206 ફૂટ જેવી થઈ છે પરિણામે શહેરીજનોને પાણી મળતું નથી .

દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ-4માં વુડાના મકાનોમાં સ્થાનિકોને છેલ્લા કેટલાય દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નહીં હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે સયાજીપુરા ટાંકીએથી બેફામ રીતે પાણી ભરીને ટેન્કરો બીજી જગ્યાએ પહોંચાડીને પાણીના કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. પાલિકા તંત્રના અધિકારીઓ કે પદાધિકારીઓના આશીર્વાદથી પાણી અંગે આવું બધું લોલમલોલ ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા.

Next Post
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…
GUJARAT

Investors lock in profits as Gold touches the sky!: ભારતીય રોકાણકારો માટે સોનું હંમેશા મુશ્કેલભર્યા સમયનું સાચું સાથીદાર રહ્યું છે....

Read more

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In