• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Vadodara Cyber Crime : સાયબર ગુનેગારો દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નામે વોટ્સએપ પર જાતજાતની નકલી નોટિસ મોકલીને લોકો સાથે ઠગાઇ કરી શિકાર બનાવવામાં આવી રહ્યા છે. સાયબર સ્કેમર્સ જુદી જુદી રીતે ઇન્ટરનેટ યુઝર્સને છેતરવામાં કોઈ કચાસ બાકી રાખતા નથી. હવે આ ટોળકી આરબીઆઇના લોગોનો દુરુપયોગ કરી ઠગાઇની તરકીબ અજમાવી રહ્યા છે.

સ્કેમર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટ પર RBI નો અસલી દેખાતો લોગો લગાવે છે, જેથી સામાન્ય માણસ તેને સાચો માની નોટિસ માટે apk ફાઈલ ખોલવા મજબૂર બને છે. જોકે આ અગાઉ નોટિસ અંગે પૂર્વ ભૂમિકા બાંધીને ડર અને ધમકી પણ આપવામાં આવે છે. મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો થયા છે. જો તમે નિયત ૩ દિવસમાં વિગતો નહીં આપો, તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. ખતરનાક ફાઇલો (.ZIP અથવા .APK): મેસેજની સાથે એક ફાઇલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ ફાઇલ ખરેખર એક વાયરસ હોય છે. જેવી ડાઉનલોડ કરવામાં આવતા જ તમારા ફોનનો સમગ્ર કંટ્રોલ હેકર્સને આપી દે છે.

આવા જ કિસ્સાની વિગત એવી છે કે, શહેરના યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મોબાઈલ ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી બે પ્રકારના મેસેજ આવ્યા હતા. જેમાં પહેલા મેસેજમાં બેંકના સ્ટેટમેન્ટની વાત કરવામાં આવી હતી. જ્યારે બીજા પ્રકારના મેસેજમાં નોટિસ અંગેની વાત કરવામાં આવી છે, બે અલગ અલગ નંબર પરથી આવેલા મેસેજમાં ડીપી પિક્ચર તરીકે  આરબીઆઈના ‘લોગો’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેમના દ્વારા તે બંને મેસેજની ખરાઈ કરવા માટે સાયબર એક્સપર્ટને મોકલવામાં આવ્યા હતા. આ અંગે તમામ પ્રકારે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકરે ટેકનિકલી વિશ્લેષણ કરતા એવી બાબત સામે આવી હતી કે, આ મેસેજ સંપૂર્ણપણે બોગસ છે. તેમાં છેતરપિંડી કરનારાઓએ ઇન્ટરનેટ યુઝર્સને ફસાવવા માટે નવા પ્રકારની .ZIP ફાઈલની યુક્તિઓ વાપરી છે. જેમાં મોબાઈલ નંબર ખોટો હોવાની વિગત જણાઈ હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ક્યારેય પણ સામાન્ય રીતે પર્સનલ વોટ્સએપ (+91) નંબર પરથી ગ્રાહકોને મેસેજ કે નોટિસ મોકલતી નથી. તેમજ જે તે વ્યક્તિનો વિશ્વાસ જીતવા બોગસ-નકલી પ્રોફાઇલ પિક્ચરમાં RBI ના સત્તાવાર લોગોનો ગેરકાયદે એ રીતે ઉપયોગ કરવામાં  શંકાસ્પદ ફાઇલ સાથે મેસેજ કરી જણાવાય છે કે તમને એક ફાઈલ મોકલવામાં આવી છે. આવી ફાઇલોમાં વાયરસ ઉપલબ્ધ હોય છે, જે તમારા મોબાઈલ ફોન કે કમ્પ્યુટરનો ડેટા ચોરી કરી શકે છે. જેથી સામી વ્યક્તિ પર ફાઈલ નહીં ખોલવા બાબતે બીક પેદા કરવાનો માત્ર હેતુ હોય છે. આ ઉપરાંત મેસેજમાં ધમકી આપવામાં આવે છે કે, જો ૩ દિવસમાં જવાબ નહીં આપો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. સ્કેમર્સ હંમેશા તમને ડરાવીને ઉતાવળમાં ભૂલ કરાવાનો પ્રયાસ કરે છે.

જો તમે ભૂલથી આવી કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કરી દીધું હોય અથવા કોઈ અજાણી ફાઇલ ડાઉનલોડ કરી લીધી હોય, તો ગભરાયા વગર તરત જ જરૂરી કાર્યવાહી મુજબના પગલાં લેવા જોઈએ. જેમાં ઇન્ટરનેટ તાત્કાલિક ધોરણે તરત જ બંધ કરી દેવું જોઈએ. તમારા ફોનનો મોબાઈલ ડેટા અને વાઇ-ફાઇ કનેક્શનને પણ તરત જ બંધ કરી દેવું આવશ્યક બને છે. અથવા ફોનને થોડીવાર માટે એરોપ્લેન મોડ પર મૂકવુ હિતાવહ છે. આમ કરવાથી હેકર્સ તમારા ફોનમાંથી કોઈપણ જાતનો ઓનલાઇન ડેટા ચોરી શકાશે નહીં અને વાયરસ આગળ કામ કરતો અટકી જશે. આ ઉપરાંત બેંક એકાઉન્ટ અને કાર્ડને તરત જ બ્લોક કરવું આવશ્યક બને છે. જો તમે લિંક પર ક્લિક કરીને બેંકિંગ વિગતો કે પાસવર્ડ ભર્યા હોય, તો તરત જ તમારી બેંકના કસ્ટમર કેરને ફોન કરીને તમારા એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ એકાઉન્ટને તાત્કાલિક બ્લોક ફરવા સૂચના આપવી જરૂરી બને છે. બેંકિંગ એપ્સના પાસવર્ડ અને UPI પિન બીજા સુરક્ષિત ફોનમાંથી બદલી નાખવા જોઈએ. તેમજ અજાણી તમામ એપ્સ અને ફાઇલો ડિલીટ નાખવી જરૂરી છે. મોબાઈલ ફોનના સેટિંગ્સમાં જઈને એપ્લિકેશન લિસ્ટ અથવા ફાઈલ મેનેજર ચેક કરીને જો કોઈ નવી કે અજાણી એપ્લિકેશન ખાસ કરીને તમે ડાઉનલોડ ન કરી હોય તેવી .apk .zip ફાઇલ દેખાય, તો તેને તરત જ Uninstall કરો. આવી જ રીતે સોશિયલ મીડિયા અને ઈમેલના પાસવર્ડ પણ તાત્કાલિક બદલી નાખવા જરૂરી બને છે.

તમારા મહત્વના એકાઉન્ટ્સ જેવા કે Gmail, WhatsApp, Facebook અને અન્ય પર્સનલ એકાઉન્ટના પણ પાસવર્ડ બદલી નાખવા જોઈએ.જો તમારા એકાઉન્ટ્સમાં Two-Factor Authentication (2FA) ચાલુ ન હોય, તો તેને તરત જ સેટિંગ્સમાં જઈને એક્ટિવેટ કરી દેવા જોઈએ. મોબાઈલ ફોનને સ્કેન કરો અથવા ફેક્ટરી રીસેટ કરો : ગૂગલ પ્લે પ્રોટેક્ટ  અથવા કોઈ સારા અને વિશ્વાસુ એન્ટી-વાયરસ સોફ્ટવેર વડે  આખા ફોનને સ્કેન કરો.જો તમને લાગે કે ફોન હજી પણ વિચિત્ર રીતે કામ કરી રહ્યો છે ,જેમ કે જાતે ચાલુ-બંધ થવો કે ગરમ થવો, તો ફોનનો અગત્યનો ડેટા સાચવીને ફોનને ફેક્ટરી રીસેટ કરી દેવો અત્યંત આવશ્યક છે. ઉપરાંત સાયબર સેલમાં ફરિયાદ 1930 નંબર પર તાત્કાલિક કરી દેવી. તેમજ જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોય, તો બિલકુલ સમય બગાડ્યા  અથવા સરકારી વેબસાઇટ www.cybercrime.gov.in પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી દેવી જોઈએ. આમ સજાગતા એ જ સુરક્ષા છે. અજાણ્યા મેસેજની લિંક કે ફાઇલ પર ક્લિક કરીને પોતાની મહેનતની કમાણી ગુમાવશો નહી તે સલાહ સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે આપી હતી.

Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In