• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RTOમાં મનપસંદ નંબર મેળવવા લાખોનો ખર્ચ, જાણો કેટલામાં વેચાયો ‘1’ નંબર | Chon Ahmedabad ra nounou fite…

satyasamachar by satyasamachar
June 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RTOમાં મનપસંદ નંબર મેળવવા લાખોનો ખર્ચ, જાણો કેટલામાં વેચાયો ‘1’ નંબર | Chon Ahmedabad ra nounou fite…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકો તો ઠીક, જ્ઞાાન સહાયકોના પણ ફાંફા | granted schools in vadodara not …

યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

Load More

અમદાવાદ,બુધવાર

ગ્રાહકો મોંઘીદાટ કે વૈભવી ગાડીઓ ખરીદ કરે પછી જ્યારે પોતાના મનપસંદ લકી કે શુકનવંતા નંબરની વાત આવે ત્યારે તેઓ આરટીઓમાંથી મનપસંદ નંબર મેળવવા ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ તે નંબર મેળવી જ રહેતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ફોર વ્હીલર વાહનની પસંદગીનો નંબર મેળવવાનો ક્રેઝ નોંધનીય રીતે વધ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મોંઘીદાટ કારોમાં પોતાના લકી કે પસંદગીનો નંબર મેળવવા અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચતા હોય છે. અમદાવાદ આરટીઓમાં આજે જ ફોર વ્હીલર માટે થયેલી નવી સિરીઝની ઓનલાઇન હરાજીમાં 1157 વાહન માલિકોએ ભાગ લીધો હતો. જેમાં એક કાર માલિકે તેની કારનો 1 નંબર મેળવવા માટે રૂ. 24.70 લાખની બહુ ઊંચી બોલી લગાવી નંબર પોતાના નામે કર્યો હતો. બીજીબાજુ, આરટીઓ તંત્રને આ હરાજીથી એક જ દિવસમાં રૂ. 1.15 કરોડથી વધુની આવક થઈ છે.

નવી સિરીઝની ઓનલાઇન હરાજીમાં 1157 વાહન માલિકે ભાગ લીધો

અમદાવાદ આરટીઓ દ્વારા ફોર વ્હીલર વાહનની જી.જે.-01 ઝેડ સી નવી સિરીઝ બહાર પાડી હતી. જેમાં પોતાનો લકી મનપસંદ નંબર મેળવવા માટે તા. 6 જૂનથી તા. 8 સુધીમાં કુલ 1,157 વાહન માલિકોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ખાસ કરીને ફેન્સી ગોલ્ડ નંબર માટે ઓછામાં ઓછા 40,000 તથા સિલ્વર નંબર માટે રૂ. 25,000 ભરવાના હતા. જ્યારે અન્ય નંબરો માટે 8,000 ભરવાના હતા. જે નંબરો માટે આજે તા. 10 જૂન સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન હરાજી શરૂ થઈ હતી.

કારના 1 નંબર માટે 24.70 લાખની બોલી, RTOને કુલ 1.15 કરોડની આવક

આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 1,157 વાહન માલિકો દ્વારા ઓનલાઇન હરાજીમાં ભાગ લઈને બોલી બોલવામાં આવતી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે કારની સિરીઝનો 1 નંબર મેળવવા માટે કાર માલિકે સૌથી વધારે રૂ. 24.70 લાખ બોલીને નંબર પોતાના નામે કર્યો હતો. જ્યારે 11 નંબર માટે 4.46 લાખ અને 7 નંબર માટે રૂ. 5.57 લાખ, 999 માટે રૂ. 2.75 લાખ તેમજ 50 નંબર માટે રૂ. 1.55 લાખ તથા 9 નંબર માટે 91 હજાર અને 5000 નંબર માટે રૂ. 99 હજાર ઉપરાંત 10 નંબર મેળવવા માટે રૂ. 70 હજારની બોલી બોલવામાં આવી હતી. આમ, એક જ દિવસમાં વાહનની નવી સિરીઝ માટે આરટીઓ તંત્રને રૂ. 1.15 કરોડની આવક થઈ હતી.

Next Post
માતરના ગરમાળા ગામે નજીવી બાબતે વેપારી પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો, 5 સામે ગુનો દાખલ, 4 ઝડપાયા |…

માતરના ગરમાળા ગામે નજીવી બાબતે વેપારી પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો, 5 સામે ગુનો દાખલ, 4 ઝડપાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકો તો ઠીક, જ્ઞાાન સહાયકોના પણ ફાંફા | granted schools in vadodara not …

ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકો તો ઠીક, જ્ઞાાન સહાયકોના પણ ફાંફા | granted schools in vadodara not …

યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારની જામીન અરજી નામંજૂર | Bail application of then Mamlatdar of Nando…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકો તો ઠીક, જ્ઞાાન સહાયકોના પણ ફાંફા | granted schools in vadodara not …
GUJARAT

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકોના તો ઠીક પણ જ્ઞાાન સહાયકોના પણ ફાંફા પડી રહ્યા છે.શૈક્ષણિક  વર્ષ...

Read more

યુનિ.ની આર્ટસ- સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરુ ના થઈ | admission proces…

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારની જામીન અરજી નામંજૂર | Bail application of then Mamlatdar of Nando…

આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In