• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Sci…

FSSAIનો મોટો નિર્ણય: ફૂડ પેકેજિંગમાં સ્ટેપલ પિનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, નિયમ તોડ્યા તો થશે કડક …

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

Load More

Rajpipla’s Falak Vasava In Asian Championship: નર્મદાના રાજપીપળાની એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરી ફલક વસાવાએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીન્માસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

લેવલ-3 જીન્માસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડૉ.હિમાન્સુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતુ કે, ‘ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી અને અનેક પડકારો સામે ઊભા રહેવું પડતું હતું. પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. સવાર-સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જિદ્દ તેને સતત આગળ ધપાવતી રહી.’

ફલકે જીન્માસ્ટિક ચેમ્પિયનશીપમાં સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન મેળવ્યું

તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024માં એશિયન ચેમ્પિયનશીપમાં છઠ્ઠું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી પરિણામે માત્ર બે વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં પાંચમું સ્થાન હાસલ કર્યું છે. 

ફલકની સફળતા પાછળ પરિવારનું અસાધારણ યોગદાન 

ફલકની સફળતા પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન પણ છે. તેના પિતા ચંદ્રકાન્ત વસાવાની કાબિલિયત જોઈને ‘જીન્માસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા’ એ તેમને એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત કરતાં ભારતીય ટીમના કોચ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે તેમના પરિવારમાંથી મિકેતાબહેન વસાવાએ સપ્ટેમ્બર 2025માં ટ્રેમ્પોલીન ઇન્ટરનેશનલ જજીંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા હતા. એશિયન ટુર્નામેન્ટમાં જીન્માસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી તેઓ ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા. આ પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે.

ફલકે શું કહ્યું?

ફલક વસાવાએ જણાવ્યું હતું કે, ‘માતા-પિતા, કોચ અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ હુ આ મુકામ સુધી પહોંચી છું. હવે મારું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે.’

આ પણ વાંચો: VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા’, દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ

ટ્રેમ્પોલીન જીન્માસ્ટિક: આકાશમાં કરતબો બતાવતી ઓલિમ્પિક રમત

ટ્રેમ્પોલીન ‘જીન્માસ્ટિક એ સામાન્ય જીન્માસ્ટિક કરતાં સાવ અલગ, અત્યંત રોમાંચક અને ઓલિમ્પિક સ્તરની ઓફિશિયલ રમત છે. આ રમતમાં ખેલાડીએ સ્પ્રિંગવાળા અને મજબૂત જાળીદાર બેડ (જેને ટ્રેમ્પોલીન કહેવાય છે) પર સતત ઊંચા કુદકા મારવાના હોય છે. ખેલાડી આ ટ્રેમ્પોલીનની મદદથી હવામાં ઊંચાઈ પર પહોંચે છે, હવામાં અધ્ધર હોય તે સેકન્ડો દરમિયાન ખેલાડીએ પોતાની ક્ષમતા, સંતુલન અને ચપળતાનો ઉપયોગ કરીને હવામાં જ પલટીઓ મારવી, શરીરને અલગ-અલગ એંગલ પર વાળવું અને અદભુત કરતબો બતાવવાના હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જજ દ્વારા ખેલાડીના કુદકાની ઊંચાઈ, હવામાં કરાતા કરતબો અને લેન્ડિંગની ચોકસાઈ જોઈને ગુણ આપવામાં આવે છે. 

Next Post
ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Sci…

70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Sci…

FSSAIનો મોટો નિર્ણય: ફૂડ પેકેજિંગમાં સ્ટેપલ પિનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, નિયમ તોડ્યા તો થશે કડક …

FSSAIનો મોટો નિર્ણય: ફૂડ પેકેજિંગમાં સ્ટેપલ પિનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, નિયમ તોડ્યા તો થશે કડક …

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
70 વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી : પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, જાણો મોટો રિપોર્ટ | Sci…
GUJARAT

Climate Change, Global Warming : દુનિયાભરના 70થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. આ...

Read more

FSSAIનો મોટો નિર્ણય: ફૂડ પેકેજિંગમાં સ્ટેપલ પિનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, નિયમ તોડ્યા તો થશે કડક …

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા | chhot…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In